ચોખાના લોટની ચકરી (Rice Chakri Recipe in Gujarati)

Beena Gosrani
Beena Gosrani @beenagosrani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. 3વાટકા ચોખાનો લોટ
  2. 1વાટકો મેંદાનો લોટ
  3. 3/4વાટકો દૂધની મલાઈ
  4. 4 ટેબલસ્પૂનલીલા મરચાની પેસ્ટ
  5. 2 ટેબલસ્પૂનતલ
  6. 2 ટેબલ સ્પૂનજીરુ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. દોઢ ચમચી સાકર
  9. પા વાટકી છાશ
  10. પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ચોખા અને મેંદા લોટમાં બધી સામગ્રી નાખીને લોટ બાંધો, ચકરી પાડવાના મશીનથી તેલ મા ચકરી પડો, અને ખાવાના ઉપયોગમાં લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Gosrani
Beena Gosrani @beenagosrani
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes