રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટાકા ને છોલી લો. હવે તેને લાંબા કટ કરી ઠંડા પાણી માં પલાળી રાખો. હવે કોટન કપડાં થી કોરા કરી લો. હવે તેમાં કોર્ન ફ્લોર ઉપર થી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો....
- 2
હવે કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેને તળી લો હવે ઉપર થી મીઠું અને મરી પાઉડર ઉમેરો. તૈયાર છે ફ્રેન્ચ ફ્રાઇસ હવે તેને સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week 6વરસતા વરસાદ માં કોફી વિથ કરન ને બદલે કોફી વિથ ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા માણી.... 🌧️☔️🥰 Noopur Alok Vaishnav -
-
પૅરી પૅરી ફ્રેન્ચ ફ્રાઈઝ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4 #Week16Keyword : peri periફ્રેન્ચ ફ્રાઈઝ એ નાનાથી મોટા બધાને જ ભાવતો નાસ્તો છે.મેં આજે પૅરી પૅરી મસાલા ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી.મારી દીકરી અને એના ફ્રેન્ડઝ ને બહુ જ ભાવી Payal Prit Naik -
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB #cookpad #cookpadindia #cookpadgujarati ફટાફટ બની જતી ફ્રેન્ચ ફ્રાઈસ નાના મોટા બધા ને પસંદ હોય છે. Bhavini Kotak -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujaratiબાળકો ની બહુ જ ફેવરિટ એવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવવી ખૂબ સરળ છે...આપ પણ બનાવો અને બાળકો તથા ઘર નાં બધા ને ખુશ કરી દો...Sonal Gaurav Suthar
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6 ફ્રેન્ચ ફ્રાઇસ નાના મોટા સૌ ને બહુજ ભાવે છે તે તમે અલગ અલગ સીસનિંગ કરી ને બનાવી શકો છો તમારા ભવતા ફ્લેવર્સ માં,તેને એકલી ખાઈ શકાય સર્વ કરી શકાય. Alpa Pandya -
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#Fam#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
બેક્ડ ફ્રેન્ચ ફ્રાય (Baked French Fries Recipe In Gujarati)
#EB#Cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
પીરીપીરી ફ્રેન્ચ ફ્રાઈસ (Piri Piri French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
મેયો મસાલા ફ્રેન્ચ ફ્રાઈસ જૈન (Mayo Masala French Fries Jain Recipe In Gujarati)
#week6#EB#Fam#CookpadIndia#COOKPADGUJRATI ફ્રેન્ચ ફ્રાઈસ તો નાનાં મોટાં દરેક ને પસંદ હોય છે. અહીં મેં કાચા કેળા નો ઉપયોગ કરીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે અને ઉપર થી તેની સાથે મેયોનીઝ અને પીઝા સિઝલિંગ ઉમેરી ને તેને વધારે ચટપટી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
-
હોટ ફ્રેન્ચ ફ્રાઈસ (Hot French Fries Recipe In Gujarati)
મારા દીકરા ને ફ્રેન્ચ ફ્રાઈસ🍟 બહુ ભાવે, પણ હમણાં કોરોના પંદેમિક ના લીધે ઘર ની બહાર જવાનું મુશ્કેલ છે, તો હું ઘરે અવારનવાર બનાવતી હોવ છું તો આજે તમારી સાથે શેર કરીશ. Nilam patel -
-
-
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15164843
ટિપ્પણીઓ