મસાલા ફ્રેન્ચ ફ્રાય (Masala French Fry Recipe in Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 3 નંગબટાકા
  2. તેલ તળવા માટે
  3. 1/2 ચમચીમરચું
  4. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેલા બટાકા ની ચિપ્સ કરો બાદ તેને પાણી મા નાખી 1 કલાક માટે ફ્રીઝ માં રાખો.
    બાદ એક પેન માં તેલ લો અને તેને ધીમા ગેસ પર તળી લો.

  2. 2

    બાદ તેમાં મીઠું અને મરચું નાખો અને હલાવો.

  3. 3

    તૈયાર છે ખાવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes