ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#AsahiKaseiIndia
નો-oil Recipe
#cookpadIndia
#cookpadgujarati

મારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..

બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this....

ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)

#AsahiKaseiIndia
નો-oil Recipe
#cookpadIndia
#cookpadgujarati

મારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..

બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. લોટ બાંધવા
  2. ૨ કપઘઉંનો લોટ
  3. ૨ ટે સ્પૂનઘી
  4. ચપટીમીઠું
  5. જરૂર મુજબ પાણી
  6. ચીઝ બર્સ્ટ માટે
  7. ૧ નંગલીલું મરચું (finely chopped)
  8. ૧ ટુકડોઆદુ (finely chopped)
  9. ૧/૪ કપખમણેલું પ્રોસેસ્ડ ચીઝ/મોઝરેલા ચીઝ
  10. ૧ ટી સ્પૂનરેડ ચીલી ફ્લેક્સ
  11. ૧ ટી સ્પૂનઓરેગાનો
  12. પીઝા ફીલિંગ માટે
  13. ૧/૨ કપમકાઈના દાણા
  14. ૧ નંગનાનું કેપ્સિકમ ઝીણું સમારેલું
  15. ૧ નંગટામેટું ઝીણું સમારેલું
  16. ૧/૪ કપબ્લેક ઓલિવ્સ કટ કરેલાં
  17. ૧/૪ કપગ્રીન ઓલિવ્સ કટ કરેલાં
  18. ૪-૫ નંગ જેલેપીનો કટ કરેલાં
  19. ૧ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  20. ૧ ટી સ્પૂનઓરેગાનો
  21. ૧ ટી સ્પૂનપીઝા સિઝનિંગ
  22. પીઝા સોસ સ્પ્રેડ કરવા
  23. ૧ કપમોઝરેલા ચીઝ પીઝા પર સ્પ્રેડ કરવા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં ઘી અને મીઠું નાખી પરાઠા નો સ્મૂથ લોટ બાંધી લો. અને એને ગ્રીસ કરીને ઢાંકીને ૫-૧૦ મિનિટ રાખો.

  2. 2

    એક બાઉલમાં લીલું મરચું,આદુ,અને ચીઝ લો. તેમાં ઓરેગાનો,ચીલી ફ્લેક્સ નાખીને બરાબર મિક્ષ કરીને એક બાજુ રાખો...

  3. 3

    બીજા એક બાઉલમાં મકાઈના દાણા, કેપ્સિકમ, ટામેટું,

  4. 4

    હવે લોટ માંથી એક સરખા બે લુવા કરો. અને બેઉ માંથી પાતળા પાતળા પરાઠા વણી લો. એક પરાઠા લો એના પર ચીઝ વાળું ફીલિંગ મૂકીને બીજા પરાઠાને એની ઉપર મૂકીને સાઈડ પર પાણી લગાડી ચોંટાડી દો. પછી તેને ગરમ તવા પર ધીમી આંચ પર શેકવા મુકો. અને બરાબર શેકાય ત્યાં સુધી શેકો. પછી ગેસ બંધ કરી લો.

  5. 5
  6. 6

    એક બાજુ બીજું તવો ગરમ કરવા મૂકી દો. અને એ શેકેલા પરાઠા ને ઉલટો ફેરવી અને એ જ તવા પર મૂકો અને ગેસ ચાલુ કરવો નહીં. પછી એ શેકેલા ભાગ પર પીઝા સોસ લગાડો. પછી પીઝા ફીલિંગ મુકો. અને ઉપરથી ચીઝ બરાબર પાથરી દો. અને ગેસ ધીમી આંચ પર ચાલુ કરો. અને અલગથી ગરમ કરવા મુકેલો તવો એ પીઝા વાળા તવા પર મૂકી ઢાંકી દો. એટલે તવા ની ગરમીથી ઉપરથી પણ પીઝા ગરમ થશે.

  7. 7

    ૨-૩ મિનિટ પછી ચીઝ પીગળે એટલે ગેસ બંધ કરીને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
How can u read in gujarati? Cz ur all recipes are in different language.. i am not able to read...

Similar Recipes