ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૧/૨ વાટકીમેંદો
  2. ૧/૨ વાટકીઘઉં નો લોટ
  3. ૨ ચમચીરવો
  4. ૧ ચમચીઘી
  5. નાનું પેકેટ ઈનો
  6. ૧/૨ વાટકીદહીં
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તળવા માટે તેલ
  9. સર્વ કરવા છોલે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદા માં મીઠું, ઘી, રવો, દહીં અને ઈનો નું પેકેટ નાખી જરૂરી પાણી ઉમેરી લોટ બાંધો

  2. 2

    ત્યારબાદ તેને ખૂબ મસળો, પછી તે લોટ માં ઘઉં નો લોટ ઉમેરી અને બરાબર મિક્સ કરો. અને લોટ ને ૧૫ મિનિટ નો rest આપો

  3. 3

    ત્યારબાદ તેમાં થી મોટા ભટુરે તૈયાર કરી ને તેને ગરમ તેલ માં તળી લો.

  4. 4

    અને તળાઈ ગયા બાદ તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes