રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં બધા જ મસાલા મિક્સ કરી એને ચાળી લો. હવે એક કપ બાફેલા બટેટાના છીણમાં આ બધી જ વસ્તુ ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી બટેટાના છીણથી જ લોટ બાંધી લો પાણી ઉમેરવાનું નથી અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જેટલું બટેટાને છીણીને લીધું હોય એટલો ચણાનો લોટ લેવાનો છે તમારા સ્વાદ પ્રમાણે મરી પાઉડર આમચૂર પાઉડર અને મરચામાં તીખાશમાં તમે ફેરફાર કરી શકો છો.
- 2
હવે આ બાંધેલા લોટને તેલવાળો હાથ કરી સરખી રીતે ધોઈ અને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે લોટ ને સેવ પાડવાના સંચામાં ભરી અને ગરમ તેલમાં સેવ ને તળી લો. સેવ ની જાળી ઝીણી જાડી મોટી તમને ગમે તે રીતની તમે રાખી શકો. અહી મે મિડયમ રાખી છે. બધી જ સેવના રીતે તળી ઠંડી પડે એટલે સર્વ કરો અને હોમમેડ આલુ સેવ નો આનંદ માણો.
Similar Recipes
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe in Gujarati)
#GA4#Week9#Friyઆલુ સેવ મને ખૂબ ભાવે .. કાલે એક ટીવી કુકિંગ શોમાં એ રેસીપી જોઈ અને પહેલી વખત ઘરે ટ્રાય કરી ખુબ ટેસ્ટી અને અસલ બહાર જેવી સેવ બની... જેને પણ આલુ સેવ ભાવતી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો... Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#week8@cook_27802shee@vaishali1234@Ekrangkitchen@Disha_11 Payal Bhaliya -
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
બધી ચાટ માં વપરાય એવી spicy પણ ખાયા રાખીએ એવી આલુ સેવ all time favourite..#EB#week8 Sangita Vyas -
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
આલુ સેવ ખૂબ જ ટેસ્ટી અને ક્રીસ્પી હોય છે. #EB Vibha Mahendra Champaneri -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15197730
ટિપ્પણીઓ (20)