મિક્સ ફ્રૂટ ટ્રફલ (Mix Fruit Truffle Recipe In Gujarati)

Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel

#Palak
એક ઇસન્ટન્ટ બનતું ડેસશર્ટ એપણ બધાની પસંદગી ઉનાળા ની પહેલી પસંદ

મિક્સ ફ્રૂટ ટ્રફલ (Mix Fruit Truffle Recipe In Gujarati)

#Palak
એક ઇસન્ટન્ટ બનતું ડેસશર્ટ એપણ બધાની પસંદગી ઉનાળા ની પહેલી પસંદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 મિલીફ્રેશ ક્રીમ
  2. 1એપ્પલ
  3. 1નાશપતિ
  4. 1બાઉલ દ્રાક્ષ
  5. 1કેરી
  6. 1દાડમ
  7. 1/2 tspવેનીલા ઇસસેન્સે
  8. 2 tspબૂરું ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા ફ્રૂટ્સ ને કટ કરી નાખો
    એક બાઉલ મા ચિલ્લડ ક્રીમ, બૂરું ખાંડ,વેનીલા ઇસસેન્સે નાખી મિક્સ કરો પછી બધા ફ્રૂટ્સ નાખી મિક્સ કરો
    ફ્રીઝ મા ઠંડુ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel
પર

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes