કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630

#EB
વરસાદ ની મોસમ માં કોર્ન (ભુટ્ટા ) ખાવાની મજા આવે. ભુટ્ટા માંથી ઘણી રેસિપી બને, જેમાં મીઠ્ઠી અને તીખી અથવા નમકીન રેસિપીઓ બને છે. અહીં હું કોર્ન ની ભેળ બનાવી છે. જે બહું જલ્દી બની જાય છે.

કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

#EB
વરસાદ ની મોસમ માં કોર્ન (ભુટ્ટા ) ખાવાની મજા આવે. ભુટ્ટા માંથી ઘણી રેસિપી બને, જેમાં મીઠ્ઠી અને તીખી અથવા નમકીન રેસિપીઓ બને છે. અહીં હું કોર્ન ની ભેળ બનાવી છે. જે બહું જલ્દી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1/2 કપઅમેરીકન મકાઈ નાં દાણાં
  2. 1મીડીયમ સાઈઝ ની ડુંગળી
  3. 1મીડીયમ ટામેટું
  4. 2બાફેલાં બટાકા
  5. 1લીલું મરચું જીણું સમારેલું
  6. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  7. 1 ટી સ્પૂનશેકેલા જીરા નો પાઉડર
  8. 1 ટી સ્પૂનચાટ મસાલા
  9. 1/4 ટી સ્પૂનકાળા મરી નો પાઉડર
  10. 1/2 ટી સ્પૂનચીલ્લી ફ્લેક્સ
  11. 1 ટી સ્પૂનશેકેલા તલ અને વરિયાળી
  12. અડધા લીંબુ નો રસ
  13. 1 ટી સ્પૂનખાંડ
  14. 1/2 ટી સ્પૂનસંચળ પાઉડર
  15. 1/2સફેદ મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે
  16. 2જીણી સમારેલી કોથમીર
  17. 4 ટે સ્પૂનજીણી નાયલોન સેવ ભભરાવવા
  18. લીલી ચટણી
  19. મીઠી ચટણી
  20. 5-6સૂકી પૂરી (મેં અહીં ઘરે બનાવેલી પાણી પૂરી ની પૂરી લીધી છે)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં મકાઈ નાં દાણાં ને દોઢ ગ્લાસ પાણી માં હળદરઅને મીઠાં સાથે 5-7. મિનિટ ઉકાળી લેવું. અને ડુંગળી તેમજ ટામેટાં ને જીણા સમારી લેવાં. બટાકાં બાફી લેવાં. અને તેને પણ જીણા સમારી લેવાં.

  2. 2

    હવે એક મિક્ષિન્ગ બાઉલ માં બફાયેલાં મકાઈ નાં દાણાં, અને બધીજ સામગ્રી ભેગી કરવી.એમાં સૂકી પૂરી ને હાથેથી ક્રશ્ડ કરીને નાખવું. 2-2, ચમચી બંને ચટણીઓ અને લીંબુ નો રસ નાંખી મિક્સ કરવું. સારી રીતે મિક્સ કરીને, એક સેર્વિંગ પ્લેટ માં કાઢી, ઉપર થી જીણી સેવ, કોથમીર ભભરાવવી. પૂરી પણ મૂકવી. રીમઝીમ વરસાદ માં
    "કોર્ન ભેળ"ખાવા ની મજા લેવી.
    ********************

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asha Galiyal
Asha Galiyal @cook_28299630
પર
Cooking is my passion ❤️ I love Cooking 💕💕💕
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Tempting
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊
(સંપાદિત)

Similar Recipes