મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#EB
#Week8

મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય.

મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

#EB
#Week8

મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 6પાઉં
  2. 2 નંગટામેટા ઝીણા સમારેલા
  3. 2 નંગડુંગળી ચોપ કરેલી
  4. 1કેપ્સીકમ ચોપ કરેલું
  5. કોથમીર
  6. 1 ચમચીપાંઉભાજી મસાલો
  7. 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  8. 1 ચમચીપાંઉભાજી મસાલો
  9. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. 2 ચમચીબટર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 2 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પહેલા ટામેટા, ડુંગળી, કેપ્સીકમ ચોપ કરી લેવા. પછી એક નોનસ્ટિક પેનમાં બટર મૂકી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો અને સાંતળી લો.

  2. 2

    પછી તેમાં પાવભાજી મસાલો, કાશ્મીરી લાલ મરચું, અને મીઠુ ઉમેરીને મિક્સ કરી લો. પછી તેમાં બે ચમચી પાણી ઉમેરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. એટલે બધા મસાલા ચડી જાય.

  3. 3

    પછી તેમાં કોથમીર અને લીંબુ નીચોવી ને મિક્સ કરી લો. પાવને વચ્ચેથી કાપી લો. નોન-સ્ટીક પેનમાં થોડું બટર અને પાવભાજી મસાલો ઉમેરીને પાવની શેકી લો. અને વચ્ચે મસાલો ભરી શેકો.

  4. 4

    હવે સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરો. તું તૈયાર છે મસાલા પાઉં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes