કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

આ ભેળ મે sweet corn માંથી બનાવી છે સાંજ ના નાશ્તા માટે આ બેસ્ટ છે.. લગભગ ઘર ની જ બધી સામગ્રી ઓ માંથી બની જાય છે તમો પણ જરૂર થી ટ્રાય કરજો.
#EB
#Week8
# cornbhel

કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ ભેળ મે sweet corn માંથી બનાવી છે સાંજ ના નાશ્તા માટે આ બેસ્ટ છે.. લગભગ ઘર ની જ બધી સામગ્રી ઓ માંથી બની જાય છે તમો પણ જરૂર થી ટ્રાય કરજો.
#EB
#Week8
# cornbhel

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપબાફેલા મકાઈ ના દાણા
  2. 1નાની ડુંગળી ઝીણી સુધારેલી
  3. 3 ચમચી ટામેટા ઝીણા સુધારેલા
  4. 2 ચમચી ખજૂર આંબલી ની ચટણી
  5. 1 ચમચી લીલી ચટણી
  6. 3 ચમચી ઝીણી સેવ
  7. 1 ચમચી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બાફેલા મકાઈ દાણા મા એક પછી એક બધી જ સામગ્રી મિક્સ કરો,,,

  2. 2

    લાસ્ટ મા કોથમીર, ઝીણી સેવ થી ગાર્નિશ કરી સાંજ ના નાશ્તા મા ખાવ અને ખવડાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes