બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)

daksha a Vaghela @cook_30956271
પીળી લાલ લીલી રેમ્બો રેસીપી
બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)
પીળી લાલ લીલી રેમ્બો રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલાં એક કૂકર મા કોબી ફલાવર રીંગણ બટાકા ગાજર નાખી બાફીલો
- 2
બફાય જાય પછી એક તપેલીમાં કાઢી મેસ કરી લો
- 3
પછી ડૂગળી કેપ્સીકમ ટામેટાં જીણા સમારી લો પછી એક કડાઇ મા બટર નાખો તેની અંદર આદૂમરચા ની પેસ્ટ નાખો
- 4
પછી તેની અંદર સમારેલા ટામેટા કેપ્સીકમ ડૂગળી લીલા વટાણા નાખી ધીમા તાપે કૂક કરો
- 5
પછી તેની અંદર મરચું મીઠું હળદર ધાણા જીરું નાખી હલાવો પછી તેની અંદર મેસ કરેલા શાક ભાજી નાખો
- 6
પછી તેની અંદર પાઉં ભાજી મસાલો નાખી હલાવો પાંચ મિનિટ સુધી કૂક કરો તેની અંદર લીલા ધાણા નાખી સવ કરો તૈયાર છે બોમ્બે સ્ટાઈલ બટર પાઉં ભાજી
Similar Recipes
-
-
બોમ્બે સ્ટાઈલ તવા બટર પૂલાવ (Bombay Style Tava Butter Pulao Recipe In Gujarati)
#EB#week13#MRC daksha a Vaghela -
-
-
-
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
-
-
પાવભાજી બોમ્બે સ્ટાઇલ (Pavbhaji Bombay Style Recipe In Gujarati)
#Disha#cookpadindia#cookpadgujaratiમેં દિશા મેમની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં તેમાં થોડું ટ્વિસ્ટ પણ કરયુ છે. Unnati Desai -
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel -
-
બોમ્બે બ્રેડભાંજી(bombay pav bhaji recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ_6#મુંબઈ સ્ટાઈલ બટરભાંજી#માઇઇબુક#પોસ્ટ 21 Vandana Darji -
-
-
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે, માતૃભાષા , માતૃભૂમિ અને મા નો કોઈ વિકલ્પ નથી. દોસ્તો મા માટે જેટલું પણ કહેશું.. શબ્દો ઓછા પડશે.. તો હવે આજે હું એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ની મનપસંદ વાનગી છે.. પાઉંભાજી, અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોઈ કે કોઈ સારો દિવસ,, આ વાનગી અમારા ઘર માં બને જ છે.. તો દોસ્તો ચાલો આપણે રેસીપી જોઈ લેશું... Pratiksha's kitchen. -
-
-
બોમ્બે સ્ટાઇલ પાવભાજી (Bombay Style Pavbhaji Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉં ભાજી બધા અલગ અલગ સ્ટાઈલ થી બનાવે છે.પણ લગભગ બધા ને ભાવે છે. Varsha Dave -
-
બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)
એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋 Gayatri joshi -
લસણ ડૂગળી મરચા ની ચટણી (Garlic Onion Chili Chutney Recipe In Gujarati)
#RC3#week3લાલ કલર daksha a Vaghela -
બટર પાઉંભાજી (બોમ્બે સ્ટાઈલ)(Butter Pau Bhaji Recipe In Gujarati)
#માઇઇબુક#રેસિપીબોમ્બે સ્ટાઈલ પાઉંભાજી..બનાવમાં ખુબ સરળ અને ખુબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ તમારે ઘરે જરૂર બનાવો. Uma Buch -
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
બટર ખડા પાઉ ભાજી બોમ્બે સ્ટાઇલ (Butter Khada Pavbhaji Bomabay Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
#RC1Rainbowપીળી રેસીપીખાટા મીઠા પોવા બટાકા daksha a Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15233485
ટિપ્પણીઓ