ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. ૨ વાટકીમગ ની દાળ
  2. ૨ ચમચીમરચું પાઉડર
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧ ચમચીરાઈ
  5. ૧/૨ ચમચીજીરૂ
  6. ૧/૨ નંગલીંબુ
  7. ૨ ચમચીખાંડ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૩-૪ ચમચી તેલ
  10. ૨-૩ નંગ તજ લવિંગ
  11. ૧/૨ ચમચીહિંગ
  12. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ની પીળી દાળ ને ૧૫-૨૦ મિનિટ ધોઈ ને પલાળો. ત્યારબાદ એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, તજ લવિંગ, હિંગ નાખી દાળ ને વધારો

  2. 2

    ત્યાર બાદ તેમાં મીઠું, હળદર, મરચું પાઉડર, નાખી ધીમા તાપે થવા દો. ત્યારબાદ દાળ થાય ગયા પછી તેમાં ખાંડ અને લીંબુ નીચવો

  3. 3

    અને ત્યારબાદ દાળ ને એક બાઉલમાં લો ને ઉપર કોથમીર નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes