સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
shivangi antani
shivangi antani @shivangi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 minutes
4 loko
  1. 1 બાઉલસોજી
  2. 1 બાઉલ ખાંડ
  3. 3 સ્પૂનદેશી ઘી
  4. 1 બાઉલદૂધ
  5. બદામ ટેસ્ટ મુજબ
  6. 1/2 સ્પૂનઇલાયચી નો પાઉડર
  7. કાજુ ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌપ્રથમ સોજી ને સાફ કરી ઘી માં શેકી લેવી.

  2. 2

    હવે દૂધને ગરમ કરવુ.સોજી શેકાઈ જાય પછી ગરમ દૂધને સોજી ની અંદર નાખવું નાખતા જવું ધીમે ધીમે.

  3. 3

    એટલે હવે સોજી થોડી ફૂલી જશે. હવે આ સોજી ફૂલી જાય પછી તેમાં ખાંડ ઉમેરવી.

  4. 4

    આ બધી જ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવે રાખવાનું.ખાંડ ઓગળી જશે એટલે આપણો હલવો તૈયાર.

  5. 5

    હવે આ હલવાને થાળીમાં પાથરી, તેના પર બદામ કાજુ ઇલાયચી નો પાઉડર ઉપર ભભરાવવો.

  6. 6

    હલવા માં દૂધને બદલે તમે ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો, પરંતુ દૂધનો ઉપયોગ વધુ ટેસ્ટી લાગશે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes