ટામેટા નો સુપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં એક ચમચી બટર નાખી તાજ લવિંગ તમાલપત્ર સાંતળો પછી તેમાં ઝીણું કાપેલું લસણ અને ઝીણી કાપેલી ડુંગળી સાંભળો
- 2
પછી તેમાં સમારેલા ટામેટા નાખો અને મીઠું પણ નાખો ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો
- 3
આ બધી પ્રોસેસ મીડીયમ ગેસ ઉપર કરવી ટામેટા સોફ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવો અને ઠંડુ થવા દેવું
- 4
ઠંડુ થઈ જાય પછી મિક્સર ઝાર માં નાખી પેસ્ટ બનાવો પેસ્ટ બની જાય પછી તેને ગરણી થી ગાળી લો
- 5
ગરણી થી ગાળી લીધા પછી એક પેનમાં પેસ્ટ નાંખી દેવી પછી તેમાં ખાંડ નાખી 1/2 કપ પાણી નાખવું અને ચારથી પાંચ મિનિટ ઉકાળવું
- 6
ઉપડી જાય પછી એક વાડકીમાં 1 ચમચો કોર્ન ફ્લોર નાખી પાણી નાખી મિક્સ કરી તેમાં નાખવો
- 7
પછી તેમાં મીઠું અને મરી પાઉડર નાખી હલાવવું અને મલાઈ નાંખવી
- 8
તૈયાર છે ગરમાગરમ ટામેટાનો સુપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રોસ્ટેડ ગાર્લીક ટોમેટો સુપ (Roasted Garlic Tomato Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
-
-
-
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujકહેવાય છે કે એક ટમેટું તો દરરોજ ખાવું જોઈએ તો ડોક્ટર આપણાથી દૂર રહેશે. તેની પાછળ નું કારણ તેમાં રહેલા પોષક તત્વો છે. ટમેટામાં એક્ઝેલીક એસિડ,સાઈટ્રિક એસિડ, પોટેશિયમ, આયર્ન, ચૂનો, મેંગેનીઝ જેવા પોષકતત્વો તથા વિટામીન એ બી સી પૂરતા પ્રમાણમાં હોય છે. ટમેટાનો ખાટો રસ જઠર માટે ખૂબ જ સારો અને પાચક ગણાય છે. ટામેટાં માં નારંગી જેટલા જ પોષક તત્વો હોય છે. તેથી ટામેટાં સલાડ ના રૂપે કે વેજીટેબલ્સમાં મિક્સ કરીને તથા સુપ બનાવી ને લેવા જોઈએ.તેથી જ મેં ટોમેટો ગાજર બીટ મિક્સ કરી અને સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવું સૂપ બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
ટોમેટો સુપ (Tomato soup recipe in Gujarati)
#GA4#Week20#Soup#CookpadIndia#CookpadGujaratiઅહીં આપણે થોડો ગુજરાતી મસાલા વાપરી સુપ તૈયાર કરયું છે.એટલે આપણે કોરીએન્ડર રાઈસ સાથે સર્વ કર્યું છે. Isha panera -
-
-
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી કાજુ ગાંઠિયાનું શાક (Kathiyawadi Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujrati@Smitsagarji ની રેસીપી જોઈને બનાવ્યું Amita Soni -
બીટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#red recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15275682
ટિપ્પણીઓ