પેરી પેરી ગ્રિલ સેન્ડવીચ (Peri Peri Grill Sandwich Recipe In Gujarati)

Vandana Tank Parmar @cook_26377365
પેરી પેરી ગ્રિલ સેન્ડવીચ (Peri Peri Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેજીટેબલ ને બારિક કટ કરીને લેવા તેમાં મેયોનીઝ. દહીં.મિક્સ કરી બધા મસાલા મિક્સ કરવા અને આદુ-મરચાની પેસ્ટ મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો... મેયોનીઝ માં આદુ મરચા લસણની પેસ્ટ નાખી મિક્સ કરી તૈયાર કરવો
- 2
બ્રેડની સ્લાઈસ પર બટર અને મેયોનીઝ લગાડવું...તેના પર તૈયાર કરેલું વેજીટેબલ નું સ્ટફિંગ લગાડી તેના પર ચીઝ લગાડવું ને સેન્ડવીચ ગ્રીલ માં મૂકી સેન્ડવીચ ગ્રીલ કરવી
- 3
તૈયાર છે આપણી પેરી પેરી ગ્રીલ સેન્ડવીચ
Similar Recipes
-
પેરી પેરી ગ્રીલ ચીઝી સેન્ડવીચ (Peri Peri grill cheesy sandwich Recipe in Gujarati)
#GA4 #Week1 #Post3 #yogurt પેરી પેરી ફ્રાઈસ તમે ઘણી બધી વાર ખાધી હશે, એણી સેન્ડવીચ થોડા વાળી વેજ અને સાથે મૌઝરૈલા ચીઝ અને ગ્રીલ કરી ને બનાવવામાં આવે તો ખુબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે, Nidhi Desai -
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
પેરી પેરી પનીર સેન્ડવીચ ફીલિંગ (Peri Peri Paneer Sandwich Filling Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપેરી પેરી સ્ટાઇલ પનીર સેન્ડવીચ ફીલિંગ Ketki Dave -
-
પેરી પેરી પનીર ગ્રિલ રેપ (Peri Peri Paneer Grill Wrap Recipe)
#GA4#Week15Keyword: Grill/ગ્રિલભારત નું પનીર અને આફ્રિકા ના પેરી પેરી મસાલા નું આ કોમ્બિનેશન એકદમ યુનિક અને ટેસ્ટી લાગે છે. આ પનીર અને પેરી પેરી નું મિક્સર ને ગ્રિલ કરી રેપ ના રૂપ માં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
-
-
પેરી પેરી પૉપકોર્ન (Peri Peri Popcorn Recipe In Gujarati)
#GA4#Week16#peri peri Arpita Kushal Thakkar -
પેરી પેરી રાઈસ (Peri peri rice Recipe in Gujarati)
#GA4#week16Key word: peri peri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય(Peri Peri French Fries Recipe in Gujarati)
#GA4#week16 Zarna Patel Khirsaria -
-
-
-
પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
#GA4#Week16#Post 3#peri peri masalaનાના બાળકો માં આ સેન્ડવીચ બહુ ફેવરિટ હોય છે,, એમા પેરી પેરી મસાલા એડ કરીને બહુ ફાઇન લાગે છે,, હું મારા બાળકોને મેંદો બહુ નથી આપતી એટલે મે બ્રાઉન બ્રેડ લીધા છે બાકી નોર્મલ બ્રેડ લઈ શકાય છે.. Payal Desai -
-
-
-
-
મસાલા પેરી પેરી ચીઝી કોર્ન (Masala Peri Peri Cheesy Corn Recipe In Gujarati)
મસાલા પેરી પેરી ચીઝીકોર્ન ટેસ્ટ મા ખૂબ જ સુંદર લાગે છે બાળકો ને આ ટેસ્ટ ખૂબ જ ભાવે છે. Falguni soni -
-
પેરી પેરી પાસ્તા(peri peri pasta recipe in gujarati)
#Augustજય શ્રીકૃષ્ણ મિત્રો બધા મજામાં હશો અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તો બધાને ચટપટુ ખાવાનું મન થઈ જાય તો મારા ઘરમાં પણ બધાને પાસ્તા ખૂબ જ પ્રિય છે તો આજે મેં પણ બનાવ્યા છે તમે પણ મારી રેસીપી ફોલો કરીને બનાવજો ખુબ સરસ બનશે Meera Acharya Mehta -
-
ચીઝ પેરી - પેરી મેગી (Cheese Peri-Peri Maggi Recipe in Gujarati)
જ્યારે ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે અપડી મનપસંદ મેગી જેવું બીજું કંઈ ના થાય! ઘણી બધી યાદો આ ઇન્સ્ટન્ટ નૂડલ્સ સાથે જોડાયેલી છે. શાળા થી આવીને જ્યારે ભૂખ લાગતી, કે પછી કંઇક આઇટમ ખવી હોય ને મેગી યાદ આવે, આપડા બધાના બાળપણ નો સાથ છે મેગી. નિયમિત તો આપડે બધા મેગી ખાતા જ હોય, પરંતુ એમાં તોડો વધારે મસાલો ને ચીઝ નાખીએ તો મજાજ અલગ છે.#MaggiMagicInMinutes #maggimagicinminute #collab #magicemasala #maggi #noodles #MaggiNoodles #2minutenoodles #tasty #spicy #tangy #snacks #cheesy #creamy #PeriPeri #periperinoodles #creamynoodles #cookpad #cookpadindia #cookpadgujarati #maggiindia Hency Nanda -
-
પેરી પેરી પાસ્તા(Peri peri pasta Recipe in Gujarati)
#GA4#Week16#peri periઝટપટ બની જતા અને જોતાં જ ખાવાં માટે મન લલચાય તેવા બાળકોને પ્રિય એવા ક્રિમિ અને ચિઝિ પેરી-પેરી પાસ્તા. Shilpa Kikani 1 -
પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati)
#GA4#Week16જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે. Vijyeta Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15291825
ટિપ્પણીઓ (2)