રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 લોકો માટે
  1. 1 વાટકીરવો
  2. 1 વાટકીચણાનો લોટ
  3. 1ઝીણું કટ કરેલ ટામેટુ
  4. 1 કટોરીલીલા વટાણા
  5. 10 ગ્રામકોથમીર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1/2 ચમચીહળદર પાઉડર
  8. 1પાઉચ ઈનો
  9. જરૂર મુજબ તેલ
  10. 1 ચમચીરાઈ
  11. 1 ચમચીજીરું
  12. 1/2 ચમચી તલ
  13. 1/2 ચમચી હીંગ
  14. જરૂર મુજબ પાણી
  15. 1 ચમચીખાંડ
  16. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  17. 5-6મીઠા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    રવો અને ચણા નો લોટ મિશ્ર કરી તેમાં ટામેટાં, ખાંડ, મીઠું, આદું મરચા ની પેસ્ટ, લીલા વટાણા અને હળદર પાઉડર સરખું મિશ્ર કરો અને 5-10 મિનિટ સુધી ઢાંકી દો.

  2. 2

    હવે ગેસ પર એક નાનું પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું, રાઈ, મીઠો લીમડો નાંખી અને તલ નાખી. ગેસ ધીમો કરી એક નાના બાઉલ મા તૈયાર કરેલ મિશ્રણ લઈ તેમાં 1/2 ચમચી ઈનો એડ કરી મિશ્રણ ને 3 વાર એક દિશા માં હલાવી તેને પેન માં નાંખી ઉપર થી થોડા તલ સપ્રીનકલ કરો અને ઢાંકી દો અને મીડિયમ ફલેમ પર કુક થવા દો જાય.

  3. 3

    આમ one by one અલગ બાઉલ મા મિશ્રણ માં ઈનો એડ કરી ને બધા હાંડવા બનાવી લો.

  4. 4

    તૈયાર છે આપણો રવા નો એક New નાસ્તો.
    "રવા નો હાંડવો"

  5. 5

    તો તમે પણ ઘરે આ ડીશ જરૂર ટ્રાઈ કરજો.💙

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

Similar Recipes