ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 4કલાક પલાળેલા સાબુ દાણા
  2. 1 ટેબલ સ્પૂનઆદુ મરચા ની ચટણી
  3. 1 કપફરાળી ચેવડો
  4. 3 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  5. 1 કપદાડમ નાં દાણા
  6. 1લીંબુ નો રસ
  7. 1 ચમચીશીંગ તેલ
  8. 2બાફેલા બટાકા
  9. 2લીલા મરચા ઝીણા સમારેલા
  10. 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
  11. સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
  12. 1/2 કપકોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક પેન માં
    પલાળેલા સાબુદાણા ઢાંકણું ઢાંકી ને
    આ રીતે 4 મિનિટ માટે બાફી લો.

  2. 2

    પછી બફાયેલા સાબુદાણા એક મોટા વાસણ માં ઉમેરી એમાં 1 ચમચી તેલ ઉમેરી લેવું જેથી સાબુદાણા ચિપકે નહિ
    અને છુટ્ટા છુટ્ટા રહે.

  3. 3

    પછી એમાં દાડમ,નાં દાણા,ફરાળી ચેવડો કોથમીર,બટાકા બાફેલા,લીલી ચટણી,લીલા મરચા,ગરમ મસાલો
    લાલ મરચું,સિંધવ મીઠું,લીંબુ નો રસ દળેલી ખાંડ ઉમેરી બધું મિક્સ કરી લો.

  4. 4
  5. 5

    બધું મિક્સ થઈ જાય પછી સર્વ કરો ડીશ માં ફરાળી ભેળ.ઉપરથી ફરાળી ચેવડો અને દાડમ નાં દાણા થી કોથમીર થી ગાર્નિશ કરો.તૈયાર છે ફરાળી ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes