ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 3 નંગકાચા કેળા
  2. ચિપ્સ પર છાટવાનો મસાલો :
  3. 2 ચમચીસંચર
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1/2 ચમચી ચાટ મસાલો
  6. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  7. 1 ચમચીલાલમરચું પાઉડર
  8. મીઠું સ્વાદમુજબ
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં પાણી લઇ તેમાં કેળા ની છાલ ઉતારી ને તેની સ્લાઈસ (ચિપ્સ)કરી લેશું અને એક વાટકી માં ઉપર જણાવેલ બધા મસાલા મિક્સ કરી લેશું

  2. 2

    હવે ચિપ્સ ને ગરમ તેલ માં તરી લેશું ગેસ ની આંચ સ્લો ટુ મીડીયમ રાખીશું ચિપ્સ ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લેશું

  3. 3

    ગરમાગરમ ચિપ્સપર તૈયાર કરેલો મસાલો ચાટી સર્વ કરીશું

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes