દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#ff3
#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઅડદની દાળ
  2. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. એસેમ્બલ માટે
  5. ૫૦૦ મિ.લી વલોવેલું મીઠું દહીં
  6. જરૂર મુજબ શેકેલુ જીરૂ પાઉડર
  7. જરૂર મુજબ મરચું પાઉડર
  8. મીઠું અથવા સંચળ પાઉડર
  9. ૧/૨ કપદાડમના દાણા
  10. ૧/૨ કપલીલી ચટણી
  11. ૧/૨ કપખજૂર આમલીની ચટણી
  12. ૧/૪ કપલસણની લાલ ચટણી
  13. થોડાસમારેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદની દાળને બરાબર ધોઈ ત્રણ-ચાર કલાક માટે પલાળી રાખો પછી મિક્સર જારમાં લઈ ફાઈન પીસી લો અને તપેલામાં કાઢી લો. હવે તેમાં આદુ મરચાની પેસ્ટ અને મીઠું નાખી હાથેથી પાંચ-છ મિનીટ માટે બરાબર ફેંટો જેથી તે એકદમ હળવું થઈ જશે.

  2. 2

    હવે કડાઈમાં તેલ ગરમ કરો ગરમ થાય એટલે વડા ગુલાબી રંગના તળી લો અને છાશ માં નાખી પાંચેક મિનિટ પછી હાથેથી દબાવી કાઢી લો.

  3. 3

    સર્વ કરતી વખતે બાઉલમાં કાઢી મીઠું દહીં,ત્રણે ચટણી,જીરું પાઉડર, મીઠું,મરચું પાઉડર તૈયાર કરી રાખો.

  4. 4

    હવે વડા ઉપર દહીં નાખી બધી ચટણી નાખો મીઠું સંચળ પાઉડર સ્પ્રેડ કરો.દાડમના દાણા કોથમીર નાખો. ફરી ઉપર દહીં તથા ચટણી નાખી દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે દહીં વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes