વેજ સૂજી બાઇટ્સ (Veg Sooji Bites Recipe in Gujarati)

#Disha
#Cooksnap
#cookpadgujarati
આ રેસિપી મે @Disha_11 ji ની રેસીપી થી પ્રેરણા લઈ આ વેજ સૂજી બાઇટ્સ બનાવ્યું છે. આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું ઓપ્શન છે. બાળકો ઘણી વખત અમુક શાકભાજી નથી ખાતા ત્યારે આ રીતે બનાવીને આપી શકાય. આમાં સારા એવા પ્રમાણ મા વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ રેસિપી મેં બનાવી છે. જે ખૂબ જ પૌષ્ટીક અને હેલ્થી છે. અને આ રેસીપી ઝટપટ બની જતી રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી જ શાકભાજી જે સામગ્રી માં આપી છે તે પ્રમાણે ચોપર માં જીણું ચોપ કરી લો.
- 2
હવે એક મોટા વાસણમાં સોજી ઉમેરી તેમાં ચોખાનો લોટ અને દહીં ઉમેરો.
- 3
હવે આમાં જીની સમારેલી કોબીજ, જીની સમારેલું કેપ્સિકમ, જીણું સમારેલું ગાજર, જીની સમારેલી ડુંગળી, જીના સમારેલા ટામેટા, ખમણેલું બીટ અને મકાઈ નાં દાણા ઉમેરો. હવે તેમાં નમક, રેડ ચીલી ફ્લેક્સ, હળદર પાઉડર, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, આખા કાળા મરી અને જીની સમારેલી લીલી કોથમીર ના પાન ઉમેરી મિકસ કરી લો.
- 4
હવે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ ખીરું તૈયાર કરી લો. હવે આમાં બેકીંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે આ સૂજી ના ખીરા નો વઘાર કરીશું. એની માટે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરી રાઈ કકડે એટલે એમાં તલ ઉમેરી તરત જ સોજી નું ખીરું જાડું પાથરી દો. ને ધીમી ગેસ ની આંચ પર ઢાંકણ ઢાંકી ને ક્રિસ્પી થવા દો.
- 6
ત્યારબાદ એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવીને ક્રિસ્પી થવા દો. બંને બાજુ ક્રિસ્પી સરખું થઈ જાય એટલે હલકું ઠંડુ કરી તેના ટુકડા કરી ગરમ ગરમ પીરસો.
- 7
હવે આપણા એકદમ ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ એવા શાકભાજી થી ભરપૂર એવા વેજ સૂજી બાઇટ્સ તૈયાર છે સર્વ કરવા માટે. આ સૂજી બાઇટ્સ ને ગરમ ગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે.
- 8
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
વેજ સૂજી બાઇટ્સ (Veg sooji bites recipe in gujarati)
આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું ઓપ્શન છે. બાળકો ઘણી વખત અમુક શાકભાજી નથી ખાતા ત્યારે આ રીતે બનાવીને આપી શકીએ. મને વેજિટેબલ્સ વાળી વસ્તુઓ વધારે પસંદ છે. એટલે હું લગભગ થાય એવી રીતે કરું છું વધારે વેજીટેબલ નો ઉપયોગ કરી શકુ. Disha Prashant Chavda -
વેજ સેઝવાન રાઈસ (Veg Schezwan Rice Recipe in Gujarati)
#TT3#Indochineserecipe#Friedrice#cookpadgujarati વેજ શેઝવાન રાઇસ ઇન્ડો ચાઇનીઝ રાંધણકળાની લોકપ્રિય ફ્રાઇડ રાઇસ વિવિધતા છે. તે એકદમ લોકપ્રિય છે અને ઇન્ડો-ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં સૌથી વધુ ઓર્ડર આપવામાં આવે છે. નિયમિત તળેલા ચોખાથી વિપરીત, વેજ શેઝવાન ફ્રાઇડ રાઇસ ગરમ અને મસાલેદાર હોય છે. જેમાં આદુ, લસણ, સોયા સોસ અને લાલ મરચાની પેસ્ટનો સ્વાદ છલકાતો હોય છે. પરંતુ મેં અહીં કોઈ સોસ નો ઉપયોગ કર્યો નથી. મેં અહીં રેડી મેડ ચિંગ્સ મસાલા ના પાઉચ નો ઉપયોગ કરીને આ રાઈસ બનાવ્યા છે. આ મસાલાનો ઉપયોગ કરવાથી આ રાઈસ માં બીજા સોસ કે મસાલા ની જરૂર પડતી નથી. બસ ઓછા ingredients થી ઝડપથી બની જતી રેસિપી છે..તમે પણ આ રીતે વેજ સેઝવાન રાઈસ બનાવીને ટ્રાય કરી જુવો. Daxa Parmar -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR#Cookpadgujarati શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. Daxa Parmar -
કોર્ન ફ્લેક્સ ભેલ (Cornflakes Bhel Recipe in Gujarati)
#CDY#children_special#cookpadgujarati કોર્ન ફ્લેક્સ ભેલ એ ઝડપી અને સરળ નાસ્તાનો વિકલ્પ છે. બાળકો તેમજ પરિવારના તમામ સભ્યો માટે સાંજના ચાના સમય અથવા મંચિંગ નાસ્તા માટે આ એક સંપૂર્ણ નાસ્તો છે. આ એક સુપર સરળ અને સરળતાથી ઉપલબ્ધ ઘટકો સાથે તૈયાર કરવા માટે ઝડપી છે. બાળકો રોજ રોજ દૂધ સાથે કોર્ન ફ્લેક્સ ખાઈ ને થાકી ગયા હોય છે, તો આ રીત ની કોર્ન ફ્લેક્સ ભેલ બનાવી ને બાળકોને ખવડાવીએ તો એ હોંશે હોંશે ખાય લેશે. તદુપરાંત, આ એક ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તાનો વિકલ્પ છે કારણ કે આ બટાકા, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ જેવા ઘણાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. દાડમના દાણા ભેલને સરસ ટેન્ગી-મીઠો સ્વાદ આપે છે. તેથી, આ ભેલ ઘરે બનાવવાનો પ્રયાસ કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે તેનો સ્વાદ માણો. Daxa Parmar -
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar -
વેજ. સૂજી ચીઝ બાઇટ્સ
#ટિફિન#goldenapron#16thweek recipeવેજીટેબલ, સોજી, બટેકા અને ચીઝ માંથી બનતી આ વાનગી બાળકો નાં લંચ બોક્સ માં આપવા માટે સારી રહે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
સૂજી કોનૅ હાંડવો (Sooji Corn Handvo Recipe In Gujarati)
આજે સાંજે શું બનાવું? 🤔🤔 આ સમસ્યા નો ઝટપટ ઈલાજ છે આ સૂજી કોનૅ હાંડવો. બપોરે ભોજન પછી ફક્ત સૂજી ને પલાળી સાંજે મકાઈ વાડા ગરમા ગરમ હાંડવા નો સ્વાદ માણી શકાય. જો ભૂલી જાવ તો પણ ચા પીધા પછી પણ પલાળી શકાય છે 😜😜એવી જલ્દી અને હેલ્ધી રેસીપી છે. Bansi Thaker -
આલુ પાલક (Aloo Palak Recipe in Gujarati)
#FFC2#week2#Punjabi_style#cookpadgujarati આલુ પાલક, એક સ્વાદિષ્ટ ક્લાસિક ભારતીય શાક છે જે બનાવવામાં એકદમ સહેલું છે. આ રેસીપીમાં પાલક અને ડુંગળીને કડાઈમાં સાંતળીને પહેલાં તેની પ્યુરી બનવાત્ત કરો આવી છે અને પછી તેમાં બાફેલાં બટાકાનાં ટૂકડાંઓને પકાવવામાં આવ્યા છે. આલુ પાલકનાં ગ્રેવી વાળશાકની આ ફોટો રેસીપીનું સ્ટેપ-બાય-સ્ટેપ પાલન કરીને તેને ઘરે બનાવો. Daxa Parmar -
ફિંગર બ્રેડ રોલ (Finger Bread Roll Recipe in Gujarati)
#MDC#cookpadgujarati ફિંગર બ્રેડ રોલ બનાવવા એકદમ સરળ છે. એમાં બ્રેડ ને વણવાની કે સ્ટફિંગ ભરવાનું જરૂર નથી. આ રોલ ને બ્રેડ ની કણક બનાવીને સહેલાઈથી ફિંગર બ્રેડ રોલ બનાવી સકાય છે. મારા બાળકોને આ ફિંગર બ્રેડ રોલ ખૂબ જ ભાવે છે. એટલે મેં આ Mother's Day ના દિવસ માટે આ રોલ મારા બાળકો માટે બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને મસાલેદાર બન્યા છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો. Happy Mother's Day To All Of You Friends...👍👍🎊🎊🎉🎉 Daxa Parmar -
વેજ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#cooksnap#cookpadindia#cookpadgujarati#વેજ_ચીઝ_ગ્રિલ્ડ_સેન્ડવીચ Daxa Parmar -
સોજી વેજ કટલેટ (Sooji Veg Cutlet Recipe In Gujarati)
#KK#Cutlet#Cookpadgujarati કોઈપણ પાર્ટી કે સેલિબ્રેશન માટે પરફેક્ટ સ્ટાર્ટર્સ - સોજી વેજ કટલેટ છે. તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. તમારા મહેમાનોને તમે તેને ખવડાવશો કે તરત જ તેની પ્રશંસા કરશે. આ કટલેટ ને બાળકો ના સ્કૂલ લંચ બોક્સ માં આપી સકાય છે. Daxa Parmar -
રવા બ્રેડ ટોસ્ટ (Semolina Bread Toast Recipe In Gujarati)
#CWT#Tawa_Recipe#Cookpadgujarati રવા બ્રેડ ટોસ્ટ (સોજી બ્રેડ ટોસ્ટ), સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તામાં ચા/કોફી ની સાથે પીરસાય એવી એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગી છે. રવા બ્રેડ ટોસ્ટ બનાવવા ખૂબ જ સરળ છે અને માત્ર ૧૫-૨૦ મિનિટમાં બની જાય છે. તમારે માત્ર રવો (સોજી), કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી, દહીં અને તમારી મનપસંદ બ્રેડ જ જોઈએ. સોજી ટોસ્ટ બનાવવા માટે બ્રેડ સિવાય બધી સામગ્રીને મિક્ષ કરીને રવા – વેજી મિશ્રણ બનાવવામાં આવે છે અને પછી આ મિશ્રણને બ્રેડની સ્લાઇસની ઉપર લગાવીને ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી ઓછા તેલમાં શેકવામાં આવે છે. મારી રેસીપીને અનુસરીને ઘરે સરળતાથી રવા ટોસ્ટ બનાવો અને સવારના નાસ્તામાં તેની મજા લો. Daxa Parmar -
ચિઝી મોનેકો બાઇટ્સ(Cheesy Monaco Bites Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ22બાળકોને ઇવનિંગ બ્રેકફાસ્ટ માટે કંઈક ફાસ્ટ અને ઇઝી રેસીપી એટલે મોનેકો બાઇટ્સ...જે લન્સબોક્સ રેસિપી પણ છે...તથા એકદમ હેલ્થી વેજીટેબલ નો યુસ થયેલ છે સો ઇટ્સ હેલ્થી ટુ🍽️👍🤗🤗 Gayatri joshi -
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે. Daxa Parmar -
વેજ મેયો સેન્ડવીચ(Veg Mayo Sandwich Recipe in Gujarati)
આજે મે વેજ મેયો સેન્ડવીચ બનાવી છે જે બચ્ચાઓને ટિફિન બોક્સમાં,કોઈ પાર્ટીમાં કે ટ્રાવેલિંગ સમય પેક કરીને લઈ જઈએ તો ખૂબ જ સરળ પડે છે#GA4#week12# mayonnaise# veg mayo sandwichMona Acharya
-
વેજીટેબલ બાઇટ્સ (Vegetable Bites Recipe In Gujarati)
રવિવાર ના દિવસે લંચ માં ફૂલ ડીશ ન બનાવું કોઈ પણ એક ડીશ પણ ચાલે તો આજે મેં વેજીટેબલ બાઇટ્સ બનાવી દીધા. Sonal Modha -
ચાઇનીઝ પકોડા (Chinese Pakoda Recipe in Gujarati)
#GA4#week3#post1#pakoda#Chinese#ચાઈનીઝ_પકોડા ( Chinese Pakoda Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન એપ્રોન 4 વિક 3 માટે બે પઝલ pakoda અને Chinese no ઉપયોગ કરી ને ચાઇનીઝ પકોડા બનાવ્યા છે. ચાઈનીઝ પકોડા એ મુંબઈ શહેર નું invention છે અને એ ત્યાં ખૂબ જ પ્રખ્યાત છે. આ પકોડા મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ પકોડા એ ચાઈનીઝ મંચુરિયન નું જ એક inverted સનેક્સ છે. આ ચાઈનીઝ પકોડા અંદર થી સોફ્ટ ને બહાર થી એકદમ ક્રિસ્પી બન્યા હતા. મારા બાળકો ના ખૂબ જ પ્રિય આ ચાઈનીઝ પકોડા છે. Daxa Parmar -
વેજ ચાઉમીન (Veg Chowmein Recipe In Gujarati)
#WCR#Chinese_Recipe#Cookpadgujarati વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. વેજ ચાઉમીન એક દેશી ચાઈનીઝ વાનગી છે. લારી માં મળતું વેજ ચાઉમીન ખુબ જ ટેસ્ટી લાગે છે પણ ઘરે પણ તેટલું જ સ્વાદિષ્ટ ચાઉમીન સરળતાથી બનાવી શકાય છે. વેજ ચાઉમીન માં સામાન્ય રીતે ગાજર, કેપ્સીકમ અને કોબી જેવા વેજીટેબલ્સ ઉમેરવામાં આવે છે પરંતુ આપણે આપણી પસંદ પ્રમાણે બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. વેજ ચાઉમીન ને નાસ્તામાં અથવા તો સાંજના સમયે ડિનરમાં સર્વ કરી શકાય છે. Daxa Parmar -
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#week20#post3#soup#વેજ_મનચાઉં_સૂપ ( Veg Manchow Soup Recipe in Gujarati )#Desi_chinese_restuarantstyle_soup હાલ શિયાળા માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. બાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Daxa Parmar -
પનીર વેજ કોન(Paneer Veg. Cone recipe in Gujarati)
#માઇઇબુક #Post27 #સ્નેક્સપનીર વેજ કોન ની રેસીપી બાળકોને ખૂબ જ ભાવે છે .જેમાં પનીર, વેજીટેબલ અને રોટલી નો ઉપયોગ થયો છે. બાળકો માટે આ રેસિપી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
સ્પીનેચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe in Gujarat
#RC4#લીલી_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadgujarati મેં આ નૂડલ્સ chef Smit Sagar ji ના ઓનલાઇન ક્લાસ માં એમની પાસેથી શીખી ને બનાવી હતી. આ ઈંડો ચાઇનિઝ રેસિપી બનાવવાની ખૂબ જ મજા આવી. Thank you so much to all Cookpad team and all Admins for this opportunity. And Special thanks to Chef @Smit Sagar ji for his best learning skill. Daxa Parmar -
વેજ ઓટ્સ પેનકેક (Veg Oats Pancake Recipe In Gujarati)
આ રેસિપી મે @Disha_11 માંથી જોઈને બનાવી છે, Thanx you for amazing recipe Disha. Krishna Joshi -
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichસુરત માં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતી ખાસ કરીને કોલસા મૂકી સગડી પર ટોસ્ટર માં સેકાતી અને અમારી ખુબ જ ફેવરિટ એવી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
ચોમાસા માં ભજિયમાં અલગ ટ્રાય કરવો હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરી શકાય. Chintal Kashiwala Shah -
પેને અરાબિતા પાસ્તા (Penne Arrabiata Pasta Recipe in Gujarati
#prc#italianpasta#રેડ_સોસ_પાસ્તા#cookpadgujarati પેને અરાબિતા પાસ્તા એ એક લોકપ્રિય ઇટાલિયન રેસીપી છે જેમાં મસાલેદાર સૂકા લાલ મરચાં, લસણ અને ઓલિવ તેલમાં રાંધેલા ટામેટાં વડે ચટણી બનાવવામાં આવે છે.. વાસ્તવમાં, ઇટાલિયનમાં "અરાબિતા" શબ્દનો અર્થ ગુસ્સો થાય છે, જે વાનગીની બોલ્ડ મસાલેદારતાને દર્શાવે છે. . સોસ લેઝિયો પ્રદેશમાંથી અને ખાસ કરીને રોમ શહેરમાંથી ઉદ્દભવે છે. ઇટાલિયન ફૂડ હોવા છતાં બાળકો અને યુવાનોની વચ્ચે ફાસ્ટ ફૂડ તરીકે પાસ્તા ખૂબ જ લોકપ્રિય બન્યા છે. બજારમાં અનેક વેરાયટીમાં પાસ્તા મળે છે. બાળકો માટે પણ નાસ્તા તરીકે પાસ્તા એક સારો વિકલ્પ બની શકે છે. બાળકોમાં પિઝાની જેમ જ પાસ્તા ખુબ જ પ્રિય છે. પાસ્તાના વિવિધ આકાર બાળકોને આકર્ષે છે. અને પાસ્તાનો સોસ બાળકોને ખુબ ભાવતો હોવાથી તેઓ પાસ્તા પણ શોખથી ખાતા હોય છે. કોરોના મહામારીના કારણે બાળકોની શાળા બંધ છે. સાથે જ ઘરથી બહાર ન નિકળવાના કારણે તે બોર થઈ રહ્યા છે તેથી તેને ખુશ કરવા માટે તમે આ ઇટાલિયન રેડ સૉસ પાસ્તા બનાવી શકો છો. આ ખાવામાં ટેસ્ટી હોવાથી બાળક વગર કોઈ બહાના તેને જલ્દીથી ખાઈ જશે. આ વાનગીને ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. Daxa Parmar -
-
પાત્રા બાઇટ્સ (Patra Bites Recipe in Gujarati)
#RC4ગ્રીન રેસીપીપાત્રા બાઇટ્સ સ્ટાર્ટર તરીકે સર્વ કરી સકાય છે ખુબ જ હેલ્થી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે એમાં મસાલો પાત્રા જેવો જ હોય છે પણ બનવાની રીત જુદી છે Chetna Shah
More Recipes
ટિપ્પણીઓ (25)