બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114

બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2લોકો માટે
  1. 100 ગ્રામરાજમા
  2. 100 ગ્રામમકાઇ
  3. 250ગ્રામ ચોખા બાસમતી
  4. 4-5ડુંગળી
  5. 4-5ટામેટાં
  6. 8-10કળી લસણ
  7. કેપ ઈન્કમ એક મરચુ
  8. 2 નંગગાજર
  9. 250 ગ્રામદહીં
  10. સલાડ માટે કોબી ટામેટાં ડું ગડી નુ મિક્સ કચુમબર
  11. 6ટેબલસપુન તેલ
  12. 4 ટેબલસ્પૂનલાલ મરચા પાઉડર
  13. 3 ટેબલ સ્પૂનગરમ મસાલો
  14. સ્વાદ પમાણે મીઠુ
  15. 2 ટી સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા છુટો થાય તેમ બાફો

  2. 2

    રાજમા ને મકાઈ પણ બાફો

  3. 3

    એક પેન મા 2ડુગડી ટામેટાં ને લસણ નાખી તેમા લાલ મરચુ હળદર ગરમ મસાલો નાખી રાજમા વઘારો

  4. 4

    ડુગડી કેપ્સિકમ ગાજર ને કરનચી રાખવા ના છે

  5. 5

    એક બીજા પેન મા ડુગ્ગી ગાજર કેપ્સિકમ ને સાતડી તેમા બાફેલી મકાઈ ને બાફેલ ચોખા નાખી મિક્સ કરો

  6. 6

    એક બાઉલ મા કોબી ટામેટાં ડુગડી ને સમારી મિક્સ કરો તેમા મરચુ પાઉડર મીઠુ લીંબુ નીચવી રાખો

  7. 7

    આ સલાડ સાઈડ મા મુકી રાખવુ જેથી તેમા થઈ રસો છુટે

  8. 8

    દહીં મા મીઠુ નાખી એક રસ કરવુ

  9. 9

    એક બાઉલ મા પેલા રાઈસ નુ લેયર તેની પર રાજમા નુ તેની દહીં નુ લેયર.છેલ્લે મિક્સ કરેલ સલાડ નુ લેયર કરી નાચોઝ નો ભૂકો નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

Similar Recipes