કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)

Riddhi Shah
Riddhi Shah @RiddhiShahh

                  #JSM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકારેલા
  2. 1/2 ચમચી ચણાનો લોટ
  3. 1/2 ચમચી ચોખાનો લોટ
  4. 1 ચમચીમીઠું લાલ મરચું પાઉડર હળદર
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કારેલા ધોઈ સાફ કરી લેવા

  2. 2

    તેને સમારી પાતળી સ્લાઈસ કરો ત્યારબાદ તેમાં મીઠું લાલ મરચું અને હળદર ઉમેરો

  3. 3

    પછી તેમાં ચણાનો અને ચોખાનો લોટ ઉમેરો

  4. 4

    બધુ બરાબર મિક્સ કરી થોડી વાર રાખી મૂકો

  5. 5

    ત્યારબાદ તેલ ગરમ કરી કારેલા તેમાં ઉમેરવા

  6. 6

    કડક થાય તેમ તળવી એર ટાઈટ ડબ્બામાં ભરી ચારથી પાંચ દિવસ સાચવી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Shah
Riddhi Shah @RiddhiShahh
પર

Similar Recipes