રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ કેરીને પાણીથી ધોઈ સાફ કરી લો, છાલ કાઢીને કેરી ની છીણ કરી લો,હવે તેમાં મીઠું અને હળદર નાખીને થોડીવાર માટે રેવા દો.
- 2
પછી તેમાં થી પાણી બધું નીતારી ને તેમાં ખાંડ મિક્સ કરી દેવી.હવે તપેલા પર કોટનનું કપડું બાંધી અને તડકામાં આઠ થી દસ દિવસ સુધી મૂકી, રોજ સાંજે તેને તડકા માંથી લઈ અને ચેક કરી લેવું અને પાછું હલાવી લેવું. ફરી પાછું તડકામાં મૂકી દેવું. તપેલા ને બરાબર તડકો બરાબર મળે તે જોઈ ને મુકવું, તો જ છુંદો બરાબર થશે.
- 3
ખાંડ ઓગળી જાય અને ચાસણી થાય એટલે છુંદો થઈ જાય, ત્યાર પછી તેમાં લાલ મરચું પાઉડર, તજ, લવિંગ અને જીરું નાખીને અને બધું સરસ મિક્સ કરવું. તો હવે તૈયાર છે છુંદો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
બારે માસ ખાટો મીઠો સ્વાદ માણવો હોય તો તે તમને કેરી નાં છુંન્દા માંથી મળતો રહે છે જે દરેક ગુજરાતી ના ઘરમાં તો હોયજ.#EB#Week3 Dipika Suthar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3 અથાણાંની સિઝન આવે અને છુંદો ન બને એવું તો શક્ય જ નથી.તડકા-છાયાનો,બાફીને ચાસણવાળો.તીખો,મોળો (મરચાં વગરનો)કેસર વાળો,એમ જાત જાતના છુંદા બહેનો પોતાની કોઠાસૂઝ પ્રમાણે અને પોતાના પરિવારની પસંદને ધ્યાનમાં રાખી બનાવે છે.હું આજે આપના માટે તડકા-છાયાનો 'કેસરયુક્ત છુંદો' બનાવવાની રેશીપી લાવી છું. Smitaben R dave -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek 3છૂંદો એ ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસિપી છે અને તે તડકા છાયા નો પણ બને છે અને તે આખો વર્ષ ખૂબ જ સારું રહે છે તે ખાસ કરીને થેપલા અને પૂરી જોડે ખૂબ ભાવે છે પરંતુ બાળકો તો રોટલી ભાખરી અને પરોઠા સાથે પણ ખાય છે અને મેં આજે તડકા છાયા નો છુંદો બનાવ્યો છે રેસિપી શેર કરું છુંBhoomi Harshal Joshi
-
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#Week3આ છુંદો તમે આખું વર્ષ સાચવી શકો છો. Arpita Shah -
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
છુંદો બધા જ બનાવે છે અલગ અલગ રીતેતીખો મીડીયમ બી બનાવતા હોય છે મારા ઘરમાં છુંદો ખૂબ જ ખવાઈ છે સરસ બન્યું છે .મોમ સ્ટાઈલઅમારા ઘરમાં આવી રીતે જ છુંદો બને છે#EB#week3 chef Nidhi Bole -
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3theme3#psછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે. રોટલી, ભાખરી, થેપલા, પરાઠા અને પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે.ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
-
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#WEEK3#Coopadgujrati#CookpadIndia Janki K Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15581477
ટિપ્પણીઓ (6)