બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 વ્યક્તિ
  1. 1પેકેટ બ્રેડ
  2. 2 વાટકીમેંદો
  3. 1 વાટકીબેસન
  4. લીલાં મરચા, આદુ ની પેસ્ટ
  5. ગરમ મસાલો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીધાણા જીરું પાઉડર
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બટાકા બાફીને મેશ કરી તેમાં ગરમ મસાલો,હળદર,મીઠું,લાલ મરચું,આદુ લસણ મરચા ની પેસ્ટ,લીંબુ,નાખી મસાલો કરવો.

  2. 2

    બ્રેડ લઈ તેમાં બટાકાનો મસાલો ચમચી થી લગાવો.ઉપર બીજી બ્રેડ મૂકી પ્રેસ કરવું.

  3. 3

    ચપ્પુ થી ક્રોસ કટ કરવું.

  4. 4

    બીજી એક તપેલી માં બેસન, મેંદો લઈ તેમાં મીઠું હળદર સેજ સોડા નાખી પાતળું ખીરું બનાવવું

  5. 5

    પબ્રેડ લઈ ખીરા માં ડીપ કરી ગરમ તેલ માં તળી લેવું.ચટણી સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes