ઘટકો

15 મિનિટ
  1. 20 નંગનાગરવેલ નાં પાન
  2. 1 વાટકીધાણા દાળ
  3. 1 વાટકીલખનવી વરિયાળી
  4. 2 વાટકીટુટી ફૂટી
  5. 1 વાટકીચેરી
  6. 1 વાટકીસૂકા કોપરા નું ખમણ
  7. 1 વાટકીગુલકંદ
  8. 1 વાટકીમીઠી સોપારી ની કતરણ
  9. 1/2 વાટકીમીઠી વરિયાલી
  10. 1/2 વાટકીચણોઠી નાં પાન
  11. 2 ચમચીકાથો
  12. 1 ચમચીસુગંધ બહાર
  13. 1 ચમચીનવરત્ન ચટણી
  14. 1 ચમચીઅજમેટ નાં ફૂલ
  15. 1 કપપાણી
  16. 1 વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બધી સામગ્રી ને એક થાળી માં ભેગી કરી લો.

  2. 2

    નાગરવેલ નાં પાન પાણી વડે ધોઈ કોરા કરી ને તેના નાના કટકા કરી લો.

  3. 3

    એક બાઉલ મા પાણી ઉમેરી તેમાં અજમેટ નાં ફૂલ, નવ રત્ન ચટણી, ખાંડ અને કાથો ઉમેરી બધું મિક્સ કરી તેમાં સમારેલા નાગરવેલ નાં અને ચણોઠી નાં પાન ઉમેરી ને મિક્સ કરી દો.5 મિનિટ માટે રાખી દો.

  4. 4

    5 મિનિટ બાદ વરિયાળી,ધાણા દાળ,ટુટી ફૂટી, સોપારી,વગેરે બધી સામગ્રી ઉમેરી તેમાં ચેરી ઉમેરી ને મિક્સ કરી દો.

  5. 5

    તૈયાર કરેલા પાન નાં મુખવાસ ને દિવાલી માટે કાચ ની બરણી માં ભરી ને રાખી દો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (15)

દ્વારા લખાયેલ

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes