કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
કારેલાનું શાક મારા ઘરમાં હું જ ખાવું. મારા પપ્પા જુદી-જુદી રીતે કારેલા બનાવડાવતાં. એમનાં મત મુજબ બધા જ રસ ખાવા જોઈએ. મમ્મી એ પ઼ણ નાનપણથી શીખવેલું કે બધું જ ખાતા શીખવાનું.
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
કારેલાનું શાક મારા ઘરમાં હું જ ખાવું. મારા પપ્પા જુદી-જુદી રીતે કારેલા બનાવડાવતાં. એમનાં મત મુજબ બધા જ રસ ખાવા જોઈએ. મમ્મી એ પ઼ણ નાનપણથી શીખવેલું કે બધું જ ખાતા શીખવાનું.
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કારેલા ધોઈ સમારી લો. મીઠામાં ચોળી ૧૦ મિનિટ રહેવા દો પછી ધોઈ લો.
- 2
હવે બટાકા, ડુંગ઼ળી, લસણ, મરચું વગેરે સમારી લો. કડાઈમાં તેલ મૂકી બટાકા તળો.
- 3
પછી કારેલા અને ડુંગળી નાંખી સાંતળો. બધા મસાલા, વરિયાળી પાઉડર અને આમચૂર પાઉડર ઉમેરો.
- 4
થોડું પાણી નાંખી ધીમા તાપે ચડવા દો. ૧૦ મિનિટમાં શાક તૈયાર છે. તમે સર્વ કરી શકો.
Similar Recipes
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ#super recipes of June આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ! આવું નાનપણમાં ગાતાં.. કારેલાનું શાક ત્યારે ન ભાવતું.. મમ્મી પરાણે ખવડાવે.. કહેતા કે થોડું થોડું બધું ખાવાની ટેવ પાડવી જોઈએ.પપ્પા આયુર્વેદ માં ડોક્ટર હોઈ કહેતા કે બધા રસમાં કડવો રસ પણ જીવનમાં જરૂરી છે.આમ કારેલા ખાતા શીખી અને હવે તો ઘરમાં કોઈ ન ખાય તો પણ હું મારી માટે અવારનવાર બનાવું.. Dr. Pushpa Dixit -
કારેલા મસાલા (Karela Masala Recipe In Gujarati)
કારેલાનું શાક કડવું લાગતું હોવાથી ઘણા લોકો નથી ખાતા. મારા ઘરમાં જ મારી સિવાય કોઈ ન ખાય. અમુક સમયે હું કારેલા લાવી જુદી-જુદી રીતે બનાવી ફ્રીઝમાં રાખી ૨-૩ દિવસ ખાઉં. આ શાક જનરલી બીજા દિવસે ઓછુ કડવું લાગે છે. Dr. Pushpa Dixit -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EB#week6...ચોમાસા ની ઋતુ આવે અને કારેલા યાદ આવે, અને ગરમ ગરમ રોટલી સાથે ખૂબ જ મજા આવી જાય. પણ બાળકો તો કારેલા નું શાક આવે એટલે ના જ પાડે પણ મે આજે કારેલા બટાકા નું ટામેટાં ડુંગળી નું ગ્રેવી વાળુ શાક બનાવ્યું એટલે બધા ને ખૂબ જ મજા આવી ગઈ Payal Patel -
કારેલા ડુંગળીનું શાક (Karela Dungli Shak Recipe In Gujarati)
લોખંડની કઢાઈમાં બનાવ્યા હોવાથી ડાર્ક કલર આવ્યો છે પણ આનાથી કુદરતી રીતે આયર્ન મળતું હોવાથી ખૂબ જ હેલ્ધી રેસિપી છે. Dr. Pushpa Dixit -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
વરસાદમાં ખાવાની બહુ મજા પડે. મારા ઘરે હું જ ખાવું એટલે થોડા જ બનાવું. પાણી વગર બને એટલે ૨-૩ દિવસ સુધી ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6કારેલા કાજુ બટાકાનું શાક Dimpy Aacharya -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBકારેલા બટાકા નું હવેજીયું શાક HEMA OZA -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#Eb નાનપણથી ભાવતું.. સાંજે સ્કૂલેથી આવીએ ને બહુ ભૂખ લાગી હોય ત્યારે મમ્મી ઠંડી રોટલીમાં રોલ કરી ખવડાવતી. Dr. Pushpa Dixit -
કારેલા નું ટેસ્ટી શાક
કારેલા કડવા પણ ગુણકારી હોય છે.સવસ્થ રહેવા માટે અઠવાડિયા માં એક વાર તો કારેલા નું શાક ખાવું જ જોઈએ. Varsha Dave -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6#cookpadindia#cookpadgujaratiકારેલા એક ખુબજ પૌષ્ટિક શાક છે જે ખાવાના અનેક ફાયદા હોય છે.પણ તેની કડવાશ ને લીધે સૌ ને ભાવતા નથી. આજે મે એક સરળ અને સ્વાદિષ્ટ રીતે કારેલા બનાવ્યા છે તે બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
કારેલા નું ગ્રેવી વાળુ શાક (Karela Gravy Shak Recipe in Gujarati)
#EB#Week6આમ તો મારા ઘર માં કારેલા નું શાક બનતું જ હોય છે,પણ આજે મે થોડુ અલગ રીતે બનાવ્યુ છે એટલે કે ગ્રેવી વાળુ શાક બનાવ્યુ છે,અને આ શાક ખાવા માં ખુબ જ સરસ લાગે છે, Arti Desai -
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
ભરેલા કારેલા ડુંગળી બટાકા નુ શાક (Bharela Karela Dungli Bataka Shak Recipe In Gujarati)
#EB#week6#Famઅમારા ઘરમાં કારેલા નુ સાદુ શાક નથી ખવાતુ એટલે હું આવુ કારેલા મા ચડિયાતો મસાલો કરી ભરી અને સાથે ડુંગળી બટાકા નાખી ચટપટુ બનાવું એટલે બધા આ શાક હોંશે હોંશે ખાય. બધા ને મજા પડી જાય. Chhatbarshweta -
કાજુ ડુંગળી કારેલા નું શાક (Kaju Dungli Karela Shak Recipe In Gujarati)
મને કારેલા કોઈ પણ રીતે બહુજ ભાવેકાજુ,ડુંગળી,અને કારેલા નું શાક(મારી રીતે) Pankti Baxi Desai -
-
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#MAકારેલા નું શાક મને ભાવતું નતું. પણ મારી મમ્મી એ મને તેમા ડુંગળી ઉમેરી ને શાક મારા માટે કરતી ત્યાર થી મને કારેલા નું શાક ભાવતું થઇ ગયું. Hetal Shah -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
કાજુ કારેલા નુ શાક(Kaju Karela Shaak Recipe in Gujarati)
કારેલા હેલ્થની દૃષ્ટિએ સારા છે પણ છોકરાઓ કારેલાનું શાક ખાતા હોતા નથી તેથી મેં તેમાં કાજુ અને બટાકાનો ઉપયોગ કરી શાક બનાવ્યું છે જેથી તેની કડવાશ ઓછી થઈ જાય છે Dipti Patel -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week5કારેલા નું શાક(ગોળ વાળુ અને ગોળ વગરનું) patel dipal -
કારેલા બટાકા નું લોટ વાળું શાક
#AM3ટેસ્ટી મસાલેદાર કારેલાનું શાક આ રીતે બનાવવા થી કારેલાનું શાક કડવું નહી લાગે મને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. કારેલામાં કડક બિયા હોય તે કાઢી લેવા જેનાથી કારેલા ના શાક ની કડવાશ દૂર થઈ જાય છે અને આ શાકમાં ગોળ નું પ્રમાણ વધારે રાખવું એટલે મસ્ત બનશે. Hetal Siddhpura -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારેલાનું શાક ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ગુણકારી હોય છે.એમાં પણ જો કારેલાનો જ્યુસ તો ઘણો ફાયદાકારક હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ખાસ કાજુ કારેલા નું શાક બનતું હોય છે. કાજુ કરેલા નું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15629027
ટિપ્પણીઓ (7)