કેપ્સિકમ નું લોટવાળુ શાક (Capsicum Lotvalu Shak Recipe In Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેપ્સિકમ ને સમારી લો. હવે એક થાળી માં ચણાનો લોટ લો તેમાં મીઠું, મરચું, હળદર, ગોળ, તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે એક કડાઈમાં તેલ ઉમેરી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં હીંગ ઉમેરો. હવે સમારેલાં કેપ્સિકમ ઉમેરી બરાબર મિક્સ કરી સાંતળો.
- 2
હવે તેમાં પાણી ઉમેરો. હવે તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ ઉમેરી બરાબર મિક્સ કરો. પાણી ઉકળે અને કેપ્સિકમ ચડી જાય એટલે તેમાં મોયેલો ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ગાંઠા ન પડે એ ધ્યાન રાખવું. હવે કડાઈ પર ડીશ માં પાણી મૂકી ઢાંકી થોડી વાર ચડવા દો. લોટ શાક માં બરાબર મિક્સ થઈ જાય લોટ ચડી જાય એટલે ગેસ બંધ કરી ડીશ માં લઇ ગરમ ગરમ પીરસો.
Similar Recipes
-
-
કેપ્સિકમ બટાકા નું શાક (Capsicum Bataka Shak Recipe In Gujarati)
આજે કેપ્સિકમ-બટેટાનાં શાકમાં ટ્વીસ્ટ કર્યું. ગુજરાતી વર્જન જ છે પણ ગ્રેવીવાળું છે એટલે પંજાબી સબ્જી લાગે છે. ખૂબ જ સરસ બન્યું છે. Dr. Pushpa Dixit -
કેપ્સીકમ નું શાક (Capsicum Shak Recipe In Gujarati)
કેપ્સીકમ નાં શાક માં ચણાનો લોટ નાખી ને કોરૂ બનાવી એ તો ખુબ જ સરસ લાગે છે... Sunita Vaghela -
-
મૂળા નું લોટવાળુ શાક (Mooli Lotvalu Shak Recipe In Gujarati)
ખારિયું પણ કહી શકાય..અત્યારે ફ્રેશ મૂળા મળે છે તો લીલોતરી શાક શિયાળા માં લાભદાયક છે.. Sangita Vyas -
-
ભરેલા કેપ્સિકમ નું શાક (Stuffed Capsicum Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલોભરેલા કેપ્સિકમ નું શાક ખુબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે.. એટલે બધા નું ફેવરિટ પણ ખરૂં જ..અને આપણા ગ્રુપમાં લીલા કલરની ચેલેન્જ નો આજે છેલ્લો દિવસ એટલે કેપ્સિકમ લીલા કલર ના.. Sunita Vaghela -
ટિંડોળા કેપ્સિકમ નું શાક (Tindora Capsicum Shak Recipe In Gujarati)
#EB#week1આ બન્ને નું કોમ્બિનેશન અટપટું છે પણ બહુ સરસ લાગે છે, આ મે એક સગા ને ત્યાં લગ્ન માં ખાધું હતું અને બહુ સરસ લાગ્યું હતું, બસ ત્યારથી મારે ત્યાં અવાર નવાર બને છે, Kinjal Shah -
-
-
-
-
કેપ્સિકમ સબ્જી (Capsicum Sabji Recipe In Gujarati)
ચણાના લોટમાં કેપ્સિકમ સબ્જી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
કેપ્સિકમ નું શાક (Capsicum Sabji Recipe In Gujarati)
કેપ્સિકમ નો ઉપયોગ આપણે સલાડ સેન્ડવીચ માં કરીયે છીએ પણ એનું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. બેસન સાથે એનું શાક બનાવીયે તો એક સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે... અને બનાવીને ફ્રિજ માં 2 દિવસ રાખી શકાય છે.. Daxita Shah -
-
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
લીલા કેપ્સિકમ નું લોટ વાળું શાક (Lila Capsicum Lot Valu Shak Recipe In Gujarati)
#RC4ગ્રીન રેસિપી Nisha Shah -
-
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
#EB ભીંડા આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં કેલરી બહુજ ઓછી હોય છે તે વિટામિન સી થી ભરપૂર છે આંખો માટે પણ ભીંડા બહુ સારા છે ડાયાબિટીસ ના દર્દી માટે પણ બહુ સારા છે.બધા ના ઘરે અલગ અલગ રીતે ભીંડા નું શાક બનતું જ હોય છે હું પણ બનાવું છું. Alpa Pandya -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
કેપ્સીકમ બેસન નું શાક (Capsicum Besan Shak Recipe In Gujarati)
#AM3કેપ્સીકમ ના શાકમાં બેસન ને તેલ વગર સેકી તેમાં નાખવાથી સ્વાદિષ્ટ બને છે અને તેની સાથે કઢી ખૂબ સરસ લાગે છે આ શાકને બહારગામ જઈએ તો સાથે લઈ જવાય છે અને બગડતું નથી Jayshree Doshi -
પાત્રા નુ લોટવાળુ શાક (Patra Lotvalu Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ડુંગળી કેપ્સિકમ નું શાક (Dungli Capsicum Shak Recipe In Gujarati
#KS3#cookpadgujratiચટપટું ડુંગળી કેપ્સિકમ નું શાક jigna shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15640718
ટિપ્પણીઓ (2)