કેક બોલ્સ (Cake Balls Recipe In Gujarati)

Soni Kotak @cook_32106789
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ યુનીબીકના ચોકલેટ બિસ્કીટ ને લઇ ભૂકો કરી લો.
- 2
ખાંડને પણ ઝીણી દળી લો. હવે બૂરુ ખાંડ અને બિસ્કીટ ના ભુક્કા ને મિક્સ કરી તેમાં એક કપ દૂધ નાખી દસ મિનિટ રહેવા દો.
- 3
એ જાડા તળિયાવાળી તપેલીમાં કે કૂકર માં મીઠું નાખી ગરમ થવા મૂકો.
- 4
બિસ્કીટના મિશ્રણમાં એક ઇનો નાખી ખૂબ હલાવો. બટર થી ગ્રીસ કરેલા એલ્યુમિનિયમના ડબ્બામાં આ મિશ્રણને નાખી ગરમ કરેલ તપેલી મુકી ઉપર ઢાંકણ ઢાંકી દો. ૨૫ થી ૩૦ મિનિટ સુધી બેક થવા દો.
- 5
ઠંડી થયા પછી કેક નંગ ડબ્બામાંથી અનમો્લ્ડ કરો. પછી તેના નાના-નાના બોલ્સ વાળી તેને નાળિયેરના ખમણ માં રગદોળી ઉપર ક્રીમ ના બોલ્સ મૂકો.
- 6
ઉપર દર્શાવ્યા મુજબ ઓરીયો બિસ્કીટ થી ગાર્નિશિંગ કરો. તો તૈયાર છે કેક બોલ્સ.અલગ ટાઈપ ની રેસીપી છે જે નાના બાળકોને ખુબ પસંદ આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઓરીયો બિસ્કીટ ની કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ઓરીયો ડ્રાયફ્રુટ કેક (Oreo Dryfruit cake recipe In Gujarati)
#goldenapron3#week16 Ushaben shrimankar -
-
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
ઓરીયો કેક(Oreo Cake Recipe in Gujarati)
#GA4#week4#Baked કોઈપણ જાતના બેકિંગ પાઉડર બેકિંગ સોડા વગર એકદમ જલ્દીથી બની જાય એવી આ ખૂબ જ મસ્ત કેક છે. જરૂરથી ટ્રાય કરજો. Himadri Bhindora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15652143
ટિપ્પણીઓ (2)