અડદિયા (Adadiya Recipe In Gujarati)

#DFT
દિવાળીમાં આપણે જાતજાતની મીઠાઈ બનાવીએ છીએ દર વખતે દિવાળી ઉપર હું અડદિયા બનાવું જ છું અડદીયા ની શરૂઆત મારા ઘરેથી થાય એવું ઈચ્છું છું બેસતા વર્ષના દિવસે લોકો આવે અને મારા ઘરે સૌથી પહેલા અડદિયા ખાય તેવી મારી ઈચ્છા હોય છે. તમે પણ બનાવીને મને કોમેન્ટમાં જણાવજો કે કેવા બન્યા છે
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#DFT
દિવાળીમાં આપણે જાતજાતની મીઠાઈ બનાવીએ છીએ દર વખતે દિવાળી ઉપર હું અડદિયા બનાવું જ છું અડદીયા ની શરૂઆત મારા ઘરેથી થાય એવું ઈચ્છું છું બેસતા વર્ષના દિવસે લોકો આવે અને મારા ઘરે સૌથી પહેલા અડદિયા ખાય તેવી મારી ઈચ્છા હોય છે. તમે પણ બનાવીને મને કોમેન્ટમાં જણાવજો કે કેવા બન્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદના લોટને ચાળી લો ત્યારબાદ તેમાં એક કપ દુધ અને બે ચમચી ઘી ગેસ પર ગરમ કરી અને ગરમ ગરમ લોટ ઉપર રેડી દો પછી હાથથી સરખું મિક્સ કરો.10મિનિટ રેસ્ટ આપો. હવે ચારણી મદદથી તેને ચાળી લો
- 2
એક પહોળા વાસણની અંદર ઘી ગરમ મૂકી તેમાં ધાબાવાલો લોટ ઉમેરી બ્રાઉન કલરનો શેકવાનોછે. સતત હલાવતા રહો. હવે લોટ બરાબર શેકાઈ ગયો છે તેને દસ મિનિટ રેસ્ટ આપી ત્યાં સુધીમાં કાજુની કતરણ કરી લઈએ અને જાવંત્રી ખાંડી લઈએ
- 3
હવે તે લોટની અંદર દળેલી ખાંડ જાવંત્રી ઉમેરી બરાબર મિક્સ કરો ખૂબ જ હલાવો જેથી લોટ અને ખાંડ સરસ રીતે મિક્સ થઈ જાય પછી એક થાળીની અંદર ઘી થી ગ્રીસ કરે તેની અંદર આ મિશ્રણ પાથરો
- 4
હવે તેની ઉપર કાજુ ની કતરણ છાટી થોડીવાર માટે રાખી દો પછી ઠરી જાય ત્યારે તેમાં આડા ઊભા કાપા પાડી ધીમે ધીમે પીસ બહાર કાઢી લો તૈયાર છે આપણા અડદિયા
Similar Recipes
-
અડદિયા (Adadiya Recipe in gujarati)
#CB7Week7#PGશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી માં વસાણા ખાવાથી શરીર માં ગરમાટો આવે છે. લોકો શિયાળા માં આદુ પાક, ગુંદર પાક , સાલમ પાક અને બીજા અનેક પ્રકારના વસાણાં બનાવે છે . શિયાળા માં વસાણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Parul Patel -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujarati શિયાળા માં લગ્ન સરા ની સીઝન માં અડદિયા એ એવરગ્રીન મીઠાઈ છે પછી એ લચકો હોય કે જમાવેલા .આમ ,અડદિયા પાક એ જૂના જમાના થી પ્રસંગો માં બનતી પ્રચલિત અને પારંપારિક મીઠાઈ છે . Keshma Raichura -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#trendingશિયાળો એટલે વસાણાં થી સ્વાસ્થ્ય સુધારવા ની તક ઝડપી લેવા ણો સમય. આખા વર્ષ ડોક્ટર થી દૂર રહેવા અડદિયા સૌથી સારુ વસાણું છે Dipali Dholakia -
અડદિયા(Adadiya recipe in Gujarati)
#cb7શિયાળાની શરૂઆત થઈ ગઈ છે.શિયાળાની સવાર અડદિયા વગર અધુરી લાગે છે.😊 Hetal Vithlani -
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujaratiઅડદિયાએ શિયાળાનો રાજા છે, આમ તો શિયાળામાં આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ, તેમાં અડદિયાએ (કચ્છ સ્પેશિયલ )ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે. શિયાળામા અડદિયા ખાવાના ઘણા ફાયદા છે, જે શરીરને આખા વર્ષ માટેની તાકાત પૂરી પાડે છે.અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ,માવો, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, ઇલાયચી, લવિંગ, તજ, અડદિયા નો મસાલો વગેરે જેવા મસલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે. Ankita Tank Parmar -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
મેં પહેલીવાર અડદિયા બનાવ્યા છે પણ સ્વાદમાં ખૂબ સરસ બન્યા છે. Nasim Panjwani -
-
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#GCચણાનો લોટ મારો ફેવરિટ એટલે ચણાના લોટની તમામ વાનગીઓ મને ખૂબ જ ભાવે એમાં પણ જ્યારે ગણપતિને ભોગ લગાવવા ની વાત થઈ ત્યારે મને થયું કે બધા મોદક ધરાવે છે તો આપણે તો ચણાના લોટનું કંઇક બનાવીને ભગવાનને ધરાવશું કારણ કે ભગવાન પણ બધાના ઘરે મોદક ખાઈને કંટાળી ગયા હશે ને!મારા સાસુ મા પાસેથી બનાવતા શીખી છું.તેઓ ખૂબ જ સરસ બનાવતા જોઈને હું પણ શીખી ગઈ છું. Davda Bhavana -
-
અડદિયા(Adadiya recipe in Gujarati)
#MW1નાનપણ માં તો બહુ ખાધાં પણ અહીં કેરળ માં તો આવું બધું મળે નહીં તો પછી બનાવતાં શીખી ગયા. આ વાનગી મેં ઘરનાં મસાલા વાપરી ને બનાવી છે. Darshana Patel -
-
અડદિયા(Adadiya recipe in Gujarati)
#MW1 બધા લોકો અડદિયા ધાબો આપી ને કરતા હોય છે પણ મારા સાસુ વર્ષો થી આમ જ કરે છે.સરસ થાય છે . Shailee Priyank Bhatt -
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
કચ્છ મસાલા અડદિયા (kutch masala Adadiya recipe in gujarati)
#કૂકબુક#post2#Diwalispe#Cookpadguj#Cookpadindશિયાળાની ઋતુ નું આગમન સાથે ગરમ મસાલા ની, ઘી, ગોળ ની પણ મોસમ આવી આજે મેં બનાવ્યા અડદિયા..... Rashmi Adhvaryu -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે અડદિયા હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક છે 56 bhog #CB7 મીનાક્ષી માન્ડલીયા -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
આ રીતે બનાવવાં થી અને એક સિક્રેટ સામગ્રી ઉમેરવાથી આ અડદિયા એકદમ પોચા જ રહે છે 👌👌👌 Buddhadev Reena -
-
કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)
કાલે zoom live per Manisha hathi સાથે આ રેસિપી બનાવી હતી બહુ મસ્ત અને હેલ્ધી બની હતી😋 Falguni Shah -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7#Week7શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. અડદની દાળ શકિત દાયક છે. આપણા બધાને ત્યા રૂટીન મા બનતી જ હોય છે. પરતું તેના લાડુ બનાવી તેમા બધા ડ્રાયફ્રૂટ નાખી ને ખાવાથી શરીર ને શકિતવધૅક છે. Himani Vasavada -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7અડદિયા શિયાળામાં બનતો વસાણું છે અને મીઠાઈ પણ છે વસાણા ન નાખો તો મીઠાઈ બની જાય અને શિયાળામાં લગ્ન પ્રસંગમાં અડદિયા ભોજન સમારંભમાં પણ હોય છે બે આજે બધા મસાલા નાખીને વસાણું બનાવ્યું છે જે શિયાળા માટે ખુબ જ healty છે Kalpana Mavani -
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla
More Recipes
ટિપ્પણીઓ (9)