અડદિયા (Adadiya Recipe In Gujarati)

Himani Vasavada @himani
અડદિયા (Adadiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ અડદના લોટ ને ચાળી લેવાનો પછી તેમા ગરમ ઘી અંને દુધ નો ધ્રાબો દેવાનો તેના પછી ચારણીમાં બધુ ચાળી લેવાનું.
- 2
એક કડાઈમાં ઘી ગરમ થાય એટલે લોટ નાખી ને સતત હલવાનો જયાં સુધી ગુલાબી રંગ ન થઈ જાય પછી ગેસ બંધ કરી ને થોડીક વાર હલાવાનુ પછી બીજા વાસણમાં કાઢી ને ઠંડુ થવા દેવાનું.
- 3
ત્યારબાદ ઠંડુ થઈ જાય એટલે તેમાં દળેલી ખાડં નાખી ને બરાબર હલાવી ને ઇલાયચી નો ભુકો, બદામનો ભુકો નાખી ને હલાવી ને પછી તેના અડદીયાના આકાર ના લાડુ વાળી લેવાના તૈયાર છે અડદીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદિયા(Adadiya recipe in Gujarati)
#cb7શિયાળાની શરૂઆત થઈ ગઈ છે.શિયાળાની સવાર અડદિયા વગર અધુરી લાગે છે.😊 Hetal Vithlani -
અડદિયા (Adadiya Recipe in gujarati)
#CB7Week7#PGશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી માં વસાણા ખાવાથી શરીર માં ગરમાટો આવે છે. લોકો શિયાળા માં આદુ પાક, ગુંદર પાક , સાલમ પાક અને બીજા અનેક પ્રકારના વસાણાં બનાવે છે . શિયાળા માં વસાણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Parul Patel -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે અડદિયા હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક છે 56 bhog #CB7 મીનાક્ષી માન્ડલીયા -
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7 અડદની દાળ શક્તિવધૅક છે.જેને આપણે દાળરૂપે સપ્તાહમાં એક વખત તો ખાઈએ જ છીએ.પરંતું શિયાળામાં તેનું પાકમાંરૂપાંતર કરી ખાવાથી રૂટીનમા ચેઈન્જ સાથે સાથે તેમાં આવતા ડ્રાયફ્રુટસના પણ ગુણો આપણા શરીરને શક્તિ,કેલરી અને વિટામિન્સ વગેરે પૂરા પાડે છે.જે શરીરની આખા વષૅની જરૂરિયાત પૂરી કરે છે. Smitaben R dave -
-
-
-
-
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7અડદિયા શિયાળામાં બનતો વસાણું છે અને મીઠાઈ પણ છે વસાણા ન નાખો તો મીઠાઈ બની જાય અને શિયાળામાં લગ્ન પ્રસંગમાં અડદિયા ભોજન સમારંભમાં પણ હોય છે બે આજે બધા મસાલા નાખીને વસાણું બનાવ્યું છે જે શિયાળા માટે ખુબ જ healty છે Kalpana Mavani -
-
અડદિયા.(Adadiya Recipe in Gujarati)
#CB7Post 2 શિયાળામાં વસાણાં લેવા જરૂરી છે.તે શરીરમાં ગરમી અને ઉર્જા આપે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#DFTદિવાળીમાં આપણે જાતજાતની મીઠાઈ બનાવીએ છીએ દર વખતે દિવાળી ઉપર હું અડદિયા બનાવું જ છું અડદીયા ની શરૂઆત મારા ઘરેથી થાય એવું ઈચ્છું છું બેસતા વર્ષના દિવસે લોકો આવે અને મારા ઘરે સૌથી પહેલા અડદિયા ખાય તેવી મારી ઈચ્છા હોય છે. તમે પણ બનાવીને મને કોમેન્ટમાં જણાવજો કે કેવા બન્યા છે Davda Bhavana -
-
-
-
-
-
લચકો અડદિયા (Lachko Adadiya Recipe In Gujarati)
શિયાળામાં અમુક મિઠાઈ ખાવાની મજા જ આવે છેઅડદીયા બધા જ બનાવતા હોય છેગરમ લચકો કે લાડુમે અહીં લાઈવ અડદિયા નો લચકો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#trendingશિયાળો એટલે વસાણાં થી સ્વાસ્થ્ય સુધારવા ની તક ઝડપી લેવા ણો સમય. આખા વર્ષ ડોક્ટર થી દૂર રહેવા અડદિયા સૌથી સારુ વસાણું છે Dipali Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15761058
ટિપ્પણીઓ