ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધું ફ્રુટ્સ ધોઈ ને તેને સમારી લો. એક તપેલી મા દૂધ ગરમ કરો. થોડા ઠંડા દૂધ મા કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી ગરમ દૂધમાં ઉમેરો. તેને સતત હલાવતા જાવ. પછી તેમાં ખાંડ ઉમેરી પાંચ મિનિટ ઉકળવા દો. સલાડ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો. દાડમ ને ફોલીને દાણા કાઢી લો.
- 2
હવે સલાટ ઠંડુ થાય એટલે તેમાં બધા સમારેલા fruits નાખી મિક્સ કરો. ફ્રીજ માં મૂકી ચિલ્ડ સર્વ કરો.
- 3
રેડી છે ફ્રુટ સલાડ. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારું ફેવરિટ સ્વીટ. ગરમીમાં, ઉપવાસમાં કે મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય એવી વાનગી. Dr. Pushpa Dixit -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#Linimaફ્રુટ સલાડ એ દૂધ અને ફળ ના ઉપયોગ થી બનતી એક વાનગી છે જેને તમે ભોજન સાથે સ્વીટ તરીકે અથવા ભોજન પછી પણ માણી શકો છો. તમે આમાં તમારી પસંદ અનુસાર ફળો લઇ શકો છો. Bijal Thaker -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#MAઆ વાનગી મારા સાસુમા પાસેથી શીખી છું. અને ઘરમાં દરેકને પ્રિય છે.ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ફ્રુટ કસ્ટર્ડ જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ તેમજ ગરમીમાં પેટને અંદરથી ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિમી તેમજ મીઠું મધુર બનશે.ઘરમાં નાના બાળકો થી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.આ ફ્રુટ કસ્ટર્ડ બનાવવા માટે ફ્રુટસ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. Urmi Desai -
-
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#CDYમારી દીકરી ની ખુબજ માનીતી ડીશ એટલે ફ્રુટ સલાડ, જે એને વારંવાર ખાવાની ઇચ્છા થાય છે, પણ મન નથી ભરાતું Pinal Patel -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad recipe in Gujarati)
ઘણાં સમય પછી બનાવ્યું.ઘરમાં બધાને બહુ ભાવ્યું... Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15715529
ટિપ્પણીઓ