દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#CB5
#week5
Dhi tikhari

દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#CB5
#week5
Dhi tikhari

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સેરવીંગ
  1. 2 કપદહીં
  2. 1 ચમચો તેલ
  3. 12-13કદી લસણ
  4. 1લીલું મરચું
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીમરચું
  7. 1 ચમચીધાણજીરૂ
  8. મીઠું સ્વાદાનુસાર મઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દહીં માં જીર, હળદર, મરચું, મીઠું બધું એડ કરી હલાવી દો.

  2. 2

    એક પેન માં તેલ મૂકી જીરું, લસણ મરચા નો વઘાર કરી ઘી એડ કરી શેજ કૂક કરી ગેસ બંધ કરો.

  3. 3

    આ દહીં તિખરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes