રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ માં તેલ લઈ ગેસ ઉપર મધ્યમ તાપે મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, ખાંડેલા સૂકા ધાણા, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, હીંગ નાખી બરાબર મિક્સ કરવું પછી તેમાં બાફેલા બટાકાનો માવો નાખવો અને કાળા મરીનો પાઉડર, આમચૂર પાઉડર અને ગરમ મસાલો નાખી બધુ બરાબર મિક્સ કરવું. અને બે-ત્રણ સેકન્ડ ગેસ ઉપર રાખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો.
- 2
ત્યારબાદ એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં લાલ મરચુ પાઉડર અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી બોળો તૈયાર કરવો.
- 3
હવે બ્રેડ ને વચ્ચેથી કટ કરવી ત્યાર પછી તેની ઉપર ગ્રીન ચટણી લગાવવી (ફોટા માં બતાવ્યા મુજબ) અને બ્રેડ ના એક્સાઇડ ના ભાગમાં બટાકાનો મસાલો મૂકી ઉપર બ્રેડ નો બીજો ભાગ મૂકી હલકા હાથે પ્રેસ કરવું. બધી બ્રેડને આ રીતે સ્ટફિંગ મૂકી તૈયાર કરી લેવી.
- 4
હવે એક કડાઈમાં તળવા માટે તેલ લઈ ગેસ ઉપર મૂકવું અને તેલ ગરમ થાય એટલે સ્ટફિંગ ભરેલી બ્રેડને તૈયાર કરેલા ચણાના લોટના બોળા માં બોળી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લેવું. આ રીતે બધા પકોડા તૈયાર કરી લેવા.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ બ્રેડ પકોડા. બ્રેડ પકોડા ને કેચપ, ગળી ચટણી, તીખી ચટણી સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7 બ્રેડ પકોડા બધાને ભાવતી અને સરળતાથી બની જતી વાનગી છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
જમ્બો બ્રેડ પકોડા (Jumbo Bread Pakoda Recipe in Gujarati)
મુંબઈ ના આહલાદક વરસાદ મા જો ગરમાગરમ જમ્બો પકોડા અને એક કપ આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો એની મજા જ કંઈક ઔર છે#સુપરશેફ૩#માઇઇબુક Ruta Majithiya -
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છેઅમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#Post2બ્રેડ પકોડા સાથે કોથમીર મરચાં ની ચટણી, બેસન ની કઢી અને ટામેટા ની ચટણી ખાવાથી ટેસ્ટી લાગે છે. Kapila Prajapati -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો.. Daxita Shah -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
#CB7#week7#બ્રેડ_પકોડા#cookpadgujarati બ્રેડ ના પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાસ્તો છે. જે શિયાળા માં અથવા વરસાદ ની સીઝન માં સાંજ ના સમયે ચાની સાથે પીરસવામાં ઉત્તમ છે. ભજીયા ની જેમ આ પાન એક તળેલો નાસ્તો જ છે. જેનું બહારનું ક્રિસ્પી પડ બેસન નું બનેલું હોય છે. ઘરે બ્રેડ નાં પકોડા બે રીત થી બનાવી સકાય છે - 1) મેશ કરેલા બટાકા ના મસાલાથી, 2) બટાકાના મસાલા વગર. આ રેસિપી મેશ કરેલા બટાકા ના મસાલા થી બનાવવામાં આવ્યા છે. આ બ્રેડ પકોડા નું સ્ટફિંગ એકદમ મસાલેદાર ને ચટપટા સ્વાદવાળું બનાવ્યું છે. જેનાથી બ્રેડ પકોડા નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. આ બ્રેડ પકોડા ને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં બેકિંગ પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી આ બ્રેડ પકોડા જેવા બહાર લારી પર મળે એવા જ બન્યા છે. Daxa Parmar -
More Recipes
ટિપ્પણીઓ (10)