હરા ભરા પેનકેક (Hara Bhara Pancake Recipe In Gujarati)

dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27

શિયાળામાં બનાવી શકાય તેવી અને ટિફિન રેસીપી

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 લોકો
  1. 2 કપપાલક ની ભાજી
  2. 2 ટેબલ સ્પૂન. મેથી ભાજી
  3. 1 ટેબલ સ્પૂન. કોથમીર
  4. 1 ટેબલ સ્પૂન. આદુ મરચાં ની પેસ્ટ
  5. 1 tspફુદીનો
  6. 2 tbspચણાનો લોટ
  7. 1 ટેબલ સ્પૂન. ઓટ્સ પાઉડર
  8. 1/૪ કપ બાફેલી મકાઈ
  9. 50ગ્રામ પનીર
  10. સિંધવ મીઠું
  11. પાણી જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    પાલકને બારીક સમારી એક બાઉલમાં લઈ તેમાં કોથમીર, મેથી,આદુ મરચાં ની પેસ્ટ, ફુદીનો,મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરવું.

  2. 2

    ત્યારબાદ તેમાં ચણાનો લોટ અને ઓટ્સ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    થોડું જ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું

  4. 4

    નોનસ્ટિક પેનમાં ખીરું પાથરી ઉપર મકાઈ અને પનીર ઉમેરવા.અને બને સાઈડ બરોબર પકાવવું.

  5. 5

    પેનકેક ને ચટણી અથવા કેચપ સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27
પર

Similar Recipes