રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી જાડી તળીયા વાળી કઢાઈમાં 500 થી 600 ગ્રામ જેવું ઘી લો કઢાઈ ગેસ પર મૂકો ઘી ગરમ થાય એટલે એમાં સૌ પ્રથમ અડદ લોટ ઉમેરો ધીમા તાપે સતત હલાવતા રહી સેકી લ્યો લોટ ગુલાબી થાય અને ચમચો હલકું પડે ત્યાં સુધી સેકો આસરે 30 થી 35 મિનિટ થશે લોટ સેકાતા.લોટ થાય એટલે એક મોટા વાસણ મા કાઢી લ્યો.
- 2
આજ રીતે ચણાનો લોટ પણ સેકો લ્યો. એને પણ અડદ લોટ સાથે કાઢી ઠંડા પડવા દો. હવે શિંગોડા લોટ ને પણ 200 ગ્રામ જેવું ઘી લઈ ડાર્ક કલર થાય અને ઘી અલગ પડે ત્યાં સુધી સેકો. 15 જેવી મિનિટ મા થઈ જાય છે. એને પણ બંને લોટ ભેગી કાઢી લ્યો.
- 3
હવે100 ગ્રામ જેવું ઘી લઈ રબડી ને સાતડી લ્યો 2 મિનિટ માટે જ.એને પણ બધા સેકી રાખેલા લોટ સાથે મિક્સ કરી દો. કોપરા ને પણ થોડીવાર ઘી મા સેકી મિશ્રણ મા ઉમેરો. હવે બત્રીસૂ,મેથી પણ ઉમેરી દો.
- 4
હવે 250 ગ્રામ જેવું ઘી ગરમ કરો. ઘી ગરમ થાય ત્યાં એમાં ગોળ ઉમેરો બંને સરસ મિક્સ થાય અને ગોળ ખીલે ત્યાં સુધી સતત હલાવતા રહો. પછી મિશ્રણ ને તૈયાર મિશ્રણ મા રેડી દો.બરાબર મિક્સ કરો સરસ મિક્સ થાય એટલે દળેલી ખાંડ ઉમેરી ફરી થી મિક્સ કરો. મિક્સ થાય એટલે થોડું મિશ્રણ લઈ ગ્રીસ કરી ને રાખેલા થાળી માટે પાથરી દો ઉપર મગજતરઈ ભભરાવી દો. મોટી 6 જેવી થાળી પથરાસે.
- 5
હવે થાળી મા કાપા પાડી દો. બરાબર ઠરી જાય પછી થાળી માંથી ટુકડા કાઢીને ડબ્બા મા ભરી લ્યો પછી આ મેથી પાક રોજ સવાર મા ખાવો. ખૂબ ટેસ્ટી અને હેલ્થ માટે લાભકારી છે.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક ખાવાથી શરીરમાં ખૂબ ઉર્જા ઉત્પન્ન થાય છે.. મેથી થી શરીર માં વા મટે છે.. ગુંદર થી હાડકાં મજબૂત રહે છે.. ઘી શરીર ને પુષ્ટ બનાવે છે..સુંઠ અને ગંઠોડા સુકોમેવો શરીર ની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.. ગોળ હિમોગ્લોબીન વધારે છે.. એટલે શિયાળામાં મેથીપાક ખાવાથી શરીર ચુસ્ત રહે છે.. Sunita Vaghela -
-
-
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક એ પુરાણું વસાણું છે અને મેથી ની સાથે બીજુ ઘણુ બધુ છે જે શરીર માં ગરમી આપે છે . Bindiya Prajapati -
-
આદુ પાક(Aadu pak recipe in Gujarati)
આદુનો ઉપયોગ ખાસ કરીને આહારમાં મસાલા તરીકે કરવામાં આવે છે. આદું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. રોજ જમ્યા પેહલા આદુનો રસ કે આદુનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે. જેને તમે શિયાળામાં ટ્રાય કરી શકો છો આ આદુપાક ખાવાથી શિયાળામાં શરદી ઉધરસ સામે તાકાત મળે છે#MW1 Nidhi Sanghvi -
-
શિયાળુ પાક
#શિયાળાશિયાળા ની રૂતુ સ્ટાર્ટ થાય એટલે અડદિયું, મેથી પાક , શિયાળા પાક આ બધુ ઘર માં બનવા માંડે તો આજે અમે પણ બનાવ્યુ છે શિયાળા પાક હેલ્થી અને ટેસ્ટી... દરરોજ સવારે શિયાળુ પાક ખાવાથી ઠંડી સામે શરીર ને રક્ષણ મળે છે અને ઠંડી માં બિમારી થી બચી શકાય છે તો તમે પણ તમારા પરીવાર માટે બનાવજો અને ખાજો... Sachi Sanket Naik -
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8#Winter special#cookpadgujarati#cookpadindiaમેથીપાક હું મારી મમ્મી પાસે થી શીખી છું અને વર્ષો થી બનાવું છું જે બધા ને બહુ ભાવે છે તેમાં બધા જ તેજાના બદામ કોપરું વપરાય છે જે શિયાળા ની ઠંડી માં આપણને ગરમાવો આપે છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને ગમશે અને બનાવશો. Alpa Pandya -
-
-
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
Week-8 શિયાળા ની સ્પેશિયલ વશાનું એટલે મેથી પાક ને લાડવા..#CB8 Hina Naimish Parmar -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CWM2કૂક વિથ મસાલા 2#hathimasala#MBR7#Week 7અદડિયા પાક એક પ્રકાર નું વસાણું છે. શિયાળા માં ખાવા થી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આખું વર્ષ શક્તિ મળી રહે છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (6)