ગળ્યા થેપલા (Sweet Thepla Recipe In Gujarati)

Krupali Dholakia
Krupali Dholakia @KrupaliD

ગળ્યા થેપલા (Sweet Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો માટે
  1. ૨ વાટકીઘઉં નો લોટ
  2. ૨ વાટકીગોળ ખમણેલો
  3. ૨ વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ગળ્યા થેપલા માટે સૌ પ્રથમ લોટ ને શેકવા નો. તેની સાથે ગરમ પાણી કરવા તપેલી માં મૂકવું. તેમાં ખમણેલો ગોળ નાખી ગોળ નું પાણી થાય ત્યાં સુધી ગરમ કરવું.

  2. 2

    તેને લોટ માં નાખી ખીચું તૈયાર કરવું.

  3. 3

    ખીચું ને ઠંડુ પાડવા દેવું અને તેને કણક બાંધીએ એમ બાંધી દેવું.

  4. 4

    ૧૦ થી ૨૦ મિનિટ ઢાંકી ને રાખવું.

  5. 5

    ગળ્યા થેપલા ને સાદા થેપલા ની જેમ પરંતુ ઘી માં શેકવા.

  6. 6

    થોડાક જાડા રાખવા થી વધારે સ્વાદિષ્ટ બને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupali Dholakia
પર

ટિપ્પણીઓ

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
Ringana no olo hoy to eni sathe moj padi jay,😋🥰👌🏻👌🏻👍🏻

Similar Recipes