પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૦૦ ગ્રામ દેશી પાપડી
  2. ૪ નંગલીલાં રીંગણ
  3. ૩ નંગલીલાં મરચાં
  4. કળી લસણ
  5. ૨ ટીસ્પૂનલીલું લસણ
  6. ૨ ટીસ્પૂનલીલા ધાણા
  7. ૧ ટીસ્પૂનમીઠું/ સ્વાદાનુસાર
  8. ૧/૨ ટીસ્પૂનહળદર
  9. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું
  10. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  11. ૧ ટીસ્પૂનઅજમો
  12. ૧/૨ ટીસ્પૂનખાંડ
  13. ૧/૨ ટીસ્પૂનહિંગ
  14. ૨ ટીસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં પાપડી ને ધોઈ કોરી કરી લો, તેને ફોલી દાણા કાઢી લો, કુમળી પાપડી ને સમારી લો, ત્યાર બાદ લીલાં મસાલા ને મીક્ષરમાં અધ કચરા વાટી લો

  2. 2
  3. 3

    લીલાં રીંગણ ને ઝીણા સમારી લો, કુકરમાં વઘાર માટે તેલ મૂકો, અજમો હીંગ હળદર અને વાટેલો લીલો મસાલો 1/2 નાખી ૨ મિનિટ સુધી સાંતળો પછી પાપડી અને રીંગણ ઉમેરો, મીઠું અને બીજા મસાલા ઉમેરી, ૧/૪ કપ પાણી ઉમેરીને કુકર બંધ કરો મિડીયમ ગેસ પર ત્રણ વ્હીસ્લ વગાડી લો, કુકર ઠંડુ પડે એટલે ખોલી બીજો 1/2 મસાલો ઉમેરો, બરાબર મિક્ષ કરી ૧ મિનિટ સુધી ગેસ પર રહેવા દો,

  4. 4

    તૈયાર થયેલ પાપડી ના લીલા શાક ને પીરસ્યું છે, ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes