ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @cook_33628760
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
  1. 1 કિલોલાલ ગાજર
  2. 250 ગ્રામખાંડ
  3. 4 ચમચીદૂધ ની મલાઈ
  4. કાજુ-બદામ-પિસ્તા- કિસમિસ.જરૂર મુજબ
  5. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  6. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને છોલી.ને ખમણી લો.પછી કળાઇ માં ઘી ગરમ કરી તેમાં ડ્રાય ફ્રુટ ઉમેરીને શેકી લ્યો તે 1 બાઉલ માં કાઢી નાખો. ગાજર ને ધીમાં તાપે શેકો થોડું નરમ થાય એટલે ખાંડ નાંખી મિક્સ કરવુ.

  2. 2

    ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી.રાંધવુ પછી તેમાં મલાઈ એડ કરો.જયારે હલવો ડ્રાય થાય પછી

  3. 3

    પછી ડ્રાય ફ્રુટ ઉમેરીને મિક્સ કરો. ઇલાયચી પાઉડર પણ ઉમેરી લો.

  4. 4

    ઠંડું પડયા પછી સર્વ કરો. તૈયાર છે ગાજર નો હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @cook_33628760
પર

Similar Recipes