શીંગદાણા રોલ (Shingdana Roll Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીશીંગદાણા સેકીને ભૂકો કરેલો
  2. ચપટીફૂડ કલર મન પસંદ
  3. 3/4 વાટકી ખાંડ
  4. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી 1 તરની ચાસણી કરવી. 1 ચમચી ઘી નાખવું.

  2. 2

    ચાસણી ના 2 ભાગ કરી એક માં કલર ઉમેરી શીંગદાણા ભૂકો નાખવો.

  3. 3

    બીજા માં પણ ભૂકો નખી સરખું મિક્સ કરી 2 રોટલા વની લેવા.

  4. 4

    12 રોટલા ભેગા કરી રોલ બનાવી ફ્રીઝ માં મૂકી કટ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes