રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 300ગ્રામ પનીર
  2. 2ડુંગળી
  3. 2ટામેટાં
  4. 10-12 નંગકાજુ
  5. 1કટકો તજ
  6. 2-3લવિંગ
  7. 4-5કાળા મરી
  8. 1ઇલાયચી
  9. 1તમાલપત્ર
  10. 2સૂકા લાલ મરચા
  11. 2 ચમચીતેલ
  12. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  13. 1/2 ચમચીહળદર
  14. 1/2 ચમચીમરચું
  15. 1/2 ચમચીધાણા જીરું
  16. 1 ચમચીકસૂરી મેથી
  17. મીઠું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પેહલા એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી ને લાંબી સમારી તેને બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.

  2. 2

    એ ઠંડી થઈ એટલે મિક્સર જારમાં ડુંગળી, 2 ચમચી દહીં, કાજુ ઉમેરી તેની પેસ્ટ બનાવો.

  3. 3

    એ જ પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે બધા જ ખડા મસાલા ઉમેરી પછી આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરો.

  4. 4

    ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી 2થી 3 મિનિટ સાંતળો.

  5. 5

    પછી તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરવી.

  6. 6

    જરૂર પ્રમાણે મીઠું, ચપટી હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.

  7. 7

    સાંતળેલા પનીર ના પીસ ઉમેરો અને તૈયાર છે પનીર હાંડી. સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27
પર

Similar Recipes