રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરદાળ ને સાવ ગળી ના જાય એ રીતે બાફી લો. તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરી ને ચારણી થી ગાળી લો.
- 2
નીચે જે દાળનું પાણી રહે તેમાં છાસ લોટ ની આંટી નાખી ઉકળવા મુકો. તેમાં મીઠું, હળદર, આદુ મરચાની પેસ્ટ અને ગોળ ઉમેરી દો.
- 3
બરાબર ઉકળે એટલે ઘીમાં જીરું, લવિંગ, સૂકા લાલ મરચા અને મીઠા લીમડાનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
તુવેર દાળ ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5 #week5ઓસામણ ખૂબ જ હેલ્ધી કહેવાય છે. કોઈ મોટી બિમારી માં થી સાજા થયા પછી બહુ ભારે ખોરાક ન લેવામાં આવે ત્યારે એ વખતે તુવેર દાળ અથવા મગ નું ઓસામણ ખૂબ લેવું જ સારું . નાના બાળકો ને પણ શરૂઆત માં દાળ કે મગ નું ઓસામણ આપવામાં આવે છે ્ Kajal Sodha -
-
-
-
-
-
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati ટ્રેડિશનલ ટેસ્ટી મગનું ઓસામણ / ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ટેસ્ટી Ramaben Joshi -
-
-
-
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મેં ઓસામણ બનાવ્યું.જે ખાવામાં એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેટલી સરળ વાનગી છે. Sonal Modha -
-
-
-
-
-
ઓસામણ (Osaman recipe in Gujarati)
ઓસામણ, લચકો દાળ અને ભાત એ ખૂબ જ ટેસ્ટી અને પચવામાં હલકો ખોરાક છે.પૂરણપોળી સાથે પણ હું ઓસામણ જ બનાવું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK5#week5Sonal Gaurav Suthar
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#winter special challenge#WK5 ઓસામણ એટલે બાફેલી દાળ નું પાણી પણ આ બાફેલી દાળ ના પાણીના ખૂબ જ ગુણ છે તેથી આપણી નાના બાળકોને છ મહિના ના થાય તે દાળના પાણીથી જ આપણે એને ખાવાનું ખાતા શીખવાડીએ છે પ્રોટીન પ્રોટીન દાળમાંથી જ મળે છે એટલે આપણે બાળકોને દાળ ખાતા શીખવાડીએ છે આ દાળમાં આપણા ગુજરાતી સાદા જ મસાલા નાખીએ તો પણ તે એકદમ સરસ લાગે છે તો ચાલો આપણે બનાવવાની રીત શીખીએ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મે ઓસામણ બનાવ્યું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે hetal shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15918727
ટિપ્પણીઓ (4)