ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 300 ગ્રામચણાની દાળ
  2. 50 ગ્રામઅડદની દાળ
  3. 1 કપદહીં
  4. 1/3 ચમચીહળદર
  5. 1 ચમચીઈનો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. વઘાર માટે
  8. 3 ચમચા તેલ
  9. 2 ચમચીરાઈ
  10. 1/2 ચમચીહિંગ
  11. 3 નંગલીલા મરચા
  12. 10-120લીમડાના પાન
  13. 3 ચમચીલીલા કોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણા દાળ અને થોડી અડદની દાળને આખી રાત પલાડી લો.પછી તેને મિક્સર માં ક્રશ કરી લો.પછી દહીં નાખીને આથો આવા માટે 7 કલાક મૂકી દો.(ઉનાળા માં દહીં થોડું ઓછું લેવાનું)

  2. 2

    આથો આવી ગયા પછી તેને સરસ રીતે હલાવી લો.અને તેમાં ઈનો નાખીને સ્ટીમર માં તેલ થી ગ્રીસ કરેલી ડીશ માં ખીરું પોર કરીને સ્ટીમ કરી લો.ખમણ ની ડીશ બનાવી તેને ઠંડી થવા દેવી.પછી જ કટ કરવી.

  3. 3

    વઘાર માટે 1 પેનમાં તેલ ગરમ કરી રાઇ સાતડો,પછી લીલું મરચું અને હિંગ નાખો.પછી લીમડાના પાન નાખો.પછી આ વઘાર ખમણ પર નાખી દેવો.અને લાસ્ટ લીલાં કોપરાનું છીન અને કોથમીર નાખી ધીમા હાથે હલાવી ને કાઢી ની ચટણી, ગ્રીન ચટણી અને મરચા સાથે સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes