ગાર્લિક મખાના (Garlic Makhana Recipe In Gujarati)

Kavita Jain
Kavita Jain @kavita29

#JR

ગાર્લિક મખાના (Garlic Makhana Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમખાના
  2. 2 ચમચીઘી
  3. 1 ચમચીમરી પાઉડર
  4. 2 ચમચીગાર્લિક પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મખાના ને ક્રિસ્પી થાય ત્યાં સુધી કોરા શેકી લેવા

  2. 2

    કડાઈમાં ઘી લઈ તેમાં મખાના ઉમેરી સ્વાદ અનુસાર મીઠું મરી પાઉડર અને ગાર્લિક પાઉડર ઉમેરો

  3. 3

    બધું હલાવી બરાબર મિક્સ કરવું

  4. 4

    ઠંડુ થાય એટલે ડબ્બામાં સ્ટોર કરવું

  5. 5

    નાની નાની ભૂખ માટે તૈયાર છે ક્રન્ચી મખાના

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Jain
Kavita Jain @kavita29
પર

Similar Recipes