સેવ ની બીરંજ (Sev Biranj Recipe In Gujarati)

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB

વિસારાઇ ગયેલ વાનગી સેવ ની બીરંજ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 1 વાટકો શેકેલી સેવ
  2. 1/2 વાટકી ઘી
  3. 3/4 વાટકી ખાંડ
  4. 2વાટકા પાણી
  5. 1 ચમચીઇલાયચી જાયફળ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક લોયા મા ઘી મુકવુ ઘી થયી જાય એટલે સેવ નાખવી શેકેલી જ હોય છે એટલે બહુ શેકવી નથી પડતી

  2. 2

    બાજુ મા પાણી ઊકાડવા મુકવુ પાણી ઉકડે એટલે જરુર મુજબ સેવ મા ઊમેરતા જવુ પાણી બળી જાય એટલે ખાંડ ઊમેરવી

  3. 3

    ખાંડ નુ પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દેવો અને થાળી મા પાથરી દેવુ ઉપર ઇલાયચી જાયફળ નો પાઉડર ભભરાવવો ઠરી જાય એટલે મનગમતા આકાર મા કાપા પાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB
પર

Similar Recipes