મુળા નું રાઇતું (Mooli Raita Recipe In Gujarati)

Gargi Mankad
Gargi Mankad @cook_34348439

#MB

મુળા નું રાઇતું (Mooli Raita Recipe In Gujarati)

#MB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૬ થી ૭
  1. ૨ નંગમુળા
  2. ૧ ચમચીવાટેલું જીરું
  3. ૨ ચમચા ખાંડ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ મોટું બાઉલ દહીં

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મુળા ની છાલ કાઢીને તેને ખમણી લેવા...ત્યાર બાદ તેને મીઠું આપી ૧૦ મિનિટ રાખી મૂકવું...ત્યાર બાદ તેને હથેળી વડે દબાવી ને પાણી નિતારી નાખવું...

  2. 2

    ત્યાર બાદ એક બાઉલ માં દહીં,મુળા,ખાંડ,મીઠું બધું મિક્સ કરી બરાબર એકરસ કરી ને ઉપયોગ માં લઇ શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gargi Mankad
Gargi Mankad @cook_34348439
પર

Similar Recipes