લસૂની દાલ ખીચડી (Lasuni Dal Khichdi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Mittu Dave
Mittu Dave @Mittu12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ (૧/૨ કપ)ચોખા
  2. ૨ કપમગની મોગરદાળ
  3. ડુંગળી ઝીણી સમારેલી
  4. ટામેટાં ઝીણાં સમારેલાં
  5. ૧૨ થી ૧૫ કળી લસણ
  6. લીલા મરચાં
  7. નાનો કટકો આદું
  8. ૧ ટી સ્પૂન જીરું
  9. ચપટીહિંગ
  10. ૧ ટી સ્પૂનહળદર
  11. તમાલપત્ર
  12. ૨ ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  13. ૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ૪ ટેબલ સ્પૂન ઘી
  16. સૂકા લાલ મરચા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ચોખા ધોઈ ને ૧૦ મિનિટ પલાળી દો.

  2. 2

    પછી એક કૂકર માં ઘી મૂકી જીરું નાખી ચોખા ને દાળ ને સાંતળી લઈ મીઠું,હળદર નાખી ૬ ગ્લાસ પાણી નાખી ૪ સિટી બોલાવી લો.

  3. 3

    પછી એક કડાઈ માં ઘી મૂકી જીરું નાખી હિંગ નાંખી તમાલપત્ર નાખી. ડુંગળી, ટામેટાં, લસણ, આદુ નાખી બધો મસાલો નાખી હલાવી લો.

  4. 4

    પછી બનાવેલ ખીચડી નાખી હલાવી લો ઉપરથી ઘી, જીરું ને લસણ ને ઝીણું સમારી નાખી વઘાર કરી નાખો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes