રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકને ઝીણા કાપી લેવા
- 2
એક સોસ પેનમાં 2 ચમચી તેલ ઉમેરી બધા શાક એમાં ઉમેરો
- 3
થોડીવાર સાંતળી તેમાં એક જગ ગરમ પાણી ઉમેરવું
- 4
પછી તમે સ્વાદ અનુસાર મીઠું મરી પાઉડર આદુ-લસણની પેસ્ટ ઉમેરવી
- 5
પાણી ઉકળે એટલે તેમાં કોર્નફ્લોર પાણીમાં ઓગાળી ઉમેરો
- 6
ઘટ થાય ત્યાં સુધી ઉકાળી લીંબુનો રસ અને કોથમીર નાખી સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
વેજ ક્લીયર સુપ (Veg Clear Soup Recipe In Gujarati)
#GA4#Week20#સુપ(SOUP)#વેજ ક્લીયર સુપ(VEG CLEAR SOUP TASTY WITH HEALTHY)😋😋🥣🥗વેજ ક્લીયર સુપ (Veg Clear Soup)🥣🥣🥣🥗😋😋Tasty With Healthy 😋 Vaishali Thaker -
વેજ લેમન કોરિએન્ડર સૂપ (Veg Lemon Coriander soup recipe in Gujarati)
#GA4#Week10#weekend#soup#cauliflower આજે મેં વિટામિન-સી થી ભરપૂર એવો વેજ.લેમન કોરિએન્ડર સૂપ બનાવ્યો છે. મિક્સ વેજીટેબ્લસ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બનતા આ સુપ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. શિયાળાની સિઝનમાં એટલે કે ઠંડીમાં આ ગરમ ગરમ સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. લીંબુ ના રસ માંથી મળતા વિટામીન સી અને મિક્સ વેજીટેબલ્સ માંથી મળતા મલ્ટી વિટામિન્સ થી આ સૂપ ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો આ ટેસ્ટી સૂપ બનાવીએ. Asmita Rupani -
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10#soupઆ સૂપ હેલ્ઘી અને ટેસ્ટી છે. શિયાળામાં કંઇક ગરમ પીવાનું મન થાય તો આ જલદી બની જાય છે. Nidhi Popat -
-
વેજ સૂપ (Veg. Soup Recipe In Gujarati)
રાતે વરસાદ આવ્યો.. શિયાળામાં વરસાદ એટલે માવઠુ.. વાતાવરણ ઠંડું થઈ ગયું.. તો સવારે ગરમાગરમ વેજીટેબલ સૂપ પીવાની ઈચ્છા થઈ. થોડા ઓટ્સ પણ નાંખ્યા જેથી થિક બને અને પેટ પણ ભરાય.. જે લોકો weight loss કરવા માંગતા હોય તેમની માટે best option છે Dr. Pushpa Dixit -
-
-
-
-
ડ્રાય મંચુરિયન ડુંગળી લસણ વગર (Dry Manchurian Without Onion Garlic Recipe In Gujarati)
#urvi#WRC Priyansi Shah -
-
-
-
વેજ તુફાની ઢાબા સ્ટાઇલ (Veg Toofani Dhaba Style Recipe In Gujarati)
#CB6 મોટેભાગે આપણે રેસ્ટોરન્ટમાં જે સબ્જી માં ક્રીમ કાજુ બદામ મગજતરીના પેસ્ટ ક્રીમ વાપરવામાં આવે છે પણ અહીં મેં ઢાબા સ્ટાઈલ ઉપરની કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર સબ્જી બનાવી છે છતાં ટૅસ્ટ માં એકદમ સુપર બને છે ફ્રેન્ડ તમે પણ ઘરે ટ્રાય કરજો Arti Desai -
સ્વીટ કોર્ન સૂપ (Sweetcorn soup recipe in Gujarati)
સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#winterspecial#chinessrecipe Tasty Food With Bhavisha -
-
વેજ સ્વીટ કોર્ન સૂપ (Veg Sweet Corn Soup Recipe In Gujarati)
#MFFઆ રેસીપી મા હેલ્થી ઓપ્શન ધ્યાન મા રાખીને બનાવી છે જે તમે મોર્નીંગ અથવા ઈવનીગ મા બ્રેકફાસ્ટ અથવા લાઇટ ડિનર મા લઈ શકાય. અહીં મે દૂધી અને ખીરા કાકડી યુઝ કરીને તેની સૂપ constitancy બનાવી છે. કોઈ પણ લોટ નથી યુઝ કર્યો. નેચરલ 100% Parul Patel -
-
-
વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
ટેસ્ટી અને હેલ્ધી સૂપ સાંજની છોટી ભૂખમાં બહુ બનાવું. કોઈ વાર કોર્ન સૂપ કે મનચાઉં સૂપ. આજે મિક્સ વેજ સૂપ બનાવ્યું.. કોઈ પ્લાનીંગ વગર.. ડિમાન્ડ અને વરસાદી વાતાવરણને માન આપી available 🥦🥕🌽vegetables માંથી બનાવ્યું. Dr. Pushpa Dixit -
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MBR3#Week3#SJC#restaurant_style#cookpadindia#cookpadgujarati સ્વીટ કોર્ન સૂપ (મકાઈનું સૂપ) એક લોકપ્રિય સૂપ છે જે સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર છે અને બનાવવામાં પણ સરળ છે. સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ આ સૂપ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય. તેને તમે એકલું જ સ્ટાર્ટરમાં (જમવાની પહેલા) પીરસી શકો છો અથવા જો કઇંક હલ્કુ ફૂલ્કુ ખાવાનું મન હોય તો તેને ગાર્લિક બ્રેડની સાથે જમવામાં પણ પીરસી શકાય છે. તો આજે આપણે આ રેસીપીની મદદથી રેસ્ટોરન્ટ જેવુ જ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ ઘરે બનાવતા શીખીએ. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15979570
ટિપ્પણીઓ