રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની ભાજીના પાન કાળી પાળીમાં બેથી ત્રણ વખત ધોઈ લો ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરી ભાજી ને પાંચ મિનિટ માટે બોઈલ કરી લો ત્યાર બાદ ચારણીમાં તેનું પાણી નિતારી લો અને ઉપરથી એક ગ્લાસ ઠંડુ પાણી રેડી દો
- 2
ત્યારબાદ મિક્સરમાં બોલ કરેલી ભાજી ટામેટા કાંદા લસણ લીલુ મરચું નાખી તેની પેસ્ટ બનાવી લો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી બટેટાની ચિપ્સ અને બદામી રંગની તળી લો અને એક કડાઈમાં તેલ કાઢી ને વિક્રમ ચમચી જેટલું તેલ મૂકી અને પાલકની ગ્રેવી મીઠું અને ગરમ મસાલો નાખી મીડીયમ ગેસ ઉપર પાલકની ભાજીને પાંચ મિનિટ માટે ચઢવા દો અને તળેલી ચિપ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
તો હવે આપણું ટેસ્ટી ગરમાગરમ આલુ પાલક નુ શાક બનીને તૈયાર છે આ શાક બહુ મસ્ત લાગે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2 : આલુ પાલકઆલુ પાલક નું શાક એકદમ ટેસ્ટી લાગે છે. એવી જ રીતે આલુ મેથી પણ બનાવી શકાય.આ શાક પરોઠા સાથે સરસ લાગે છે. Sonal Modha -
-
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2આલુ પાલક એ એક ઝડપ થી બની જતી પાલક ની ટેસ્ટી સબઝી છે. Jyoti Joshi -
-
-
-
ઇન્સ્ટન્ટ રીંગણા નો ઓળો (Instant Ringan Oro Recipe In Gujarati)
આ રેસિપી મેં લંચ માં બનાવી હતી ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
પનીર વેજીટેબલ રોસ્ટી (Paneer Vegetable Rosti Recipe In Gujarati)
#PCપનીર રેસીપીટેસ્ટી અને હેલ્ધી😋😋 Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15980007
ટિપ્પણીઓ (9)