આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ઝીણા સમારી અને તળી લો. ડુંગળી, ટામેટા, અને લીલું લશણ સમારી લો.
- 2
એક પેન માં ૨ ચમચા તેલ મૂકી અને એમાં હિંગ ઉમેરી સમારેલ ડુંગળી, ટામેટા અને લશણ ઉમેરી અને સોતાડી લો. સોતાડ્યા ગયા બાદ એમાં મીઠું,હળદર, ધાણાજીરું અને લાલમરચું ઉમેરી મિક્ષ કરી લો.
- 3
પછી એમાં સમારેલ પાલક ઉમેરી અને હલાવી લો. થોડા થોડા ટીમે પાર હલાવતા રહેવાનું જેથી ચોંટે નહિ. પછી તેલ છુટુ પડે એટલે ગેસ બંધ કરી દો. અને રોટલી યા પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2#ફુડ ફેસ્ટીવલ ૨ આલુ-પાલકની જુદીજુદી રેસીપી બનાવું છું પણ આજે અહી એકદમ સરળ અને ઝડપથી બનતી રેસીપી બનાવી છે જે bachelors કે beginners પણ બનાવી શકે.અહીં સંજીવ કપૂરની એક પંક્તિ યાદ આવે છે :"जींदगी में मुश्किलें तो कई हैमगर रेसीपी तो सरल ही होनी चाहिए l" Dr. Pushpa Dixit -
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2આલુ પાલક એ એક ઝડપ થી બની જતી પાલક ની ટેસ્ટી સબઝી છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ1# dry alu palak sabji Krishna Dholakia -
-
-
-
More Recipes
- લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
- પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
- સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
- રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
- બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15991109
ટિપ્પણીઓ