ઘટકો

  1. 150 ગ્રામલીલા વટાણા (બાફેલાં)
  2. 50 ગ્રામરતાળુ (બાફેલાં)
  3. 1 નંગસિમલા મિર્ચ
  4. 2 નંગટામેટા
  5. 2 નંગબટાકા (બાફેલાં)
  6. 1/2 ટી સ્પૂનહળદર
  7. 1 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  8. 1 ટી સ્પૂનમરચાં ની પેસ્ટ
  9. 1 ટી સ્પૂનલસણની પેસ્ટ
  10. કોથમીર
  11. મીઠું જરૂર મુજબ
  12. 1 ટી સ્પૂનચાટ મસાલા
  13. 1 ટી સ્પૂનપાવભાજી મસાલા
  14. 1 ટી સ્પૂનલાલ મરચું
  15. 1/2 ટી સ્પૂનગરમ મસાલા
  16. બટર/તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા, રતાળુ, વટાણા, ટામેટા, કેપ્સિકમ નાખી બાફી લઈ મેસ કરી લેવું.

  2. 2

    હવે પેનમાં તેલ લઇ આદુ -લસણ અને મરચાની પેસ્ટ નાખી ને સાંતળવું.

  3. 3

    ત્યારબાદ મેસ કરેલી ભાજી ઉમેરી કોથમીર, પાવભાજી મસાલો, ગરમ મસાલો,લાલ મરચું, મીઠું, ચાટ મસાલો અને હળદર નાખી હલાવી લેવું.

  4. 4

    પાવભાજી ને કચુંબર સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes